AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અભિનેતા શરદ કપૂર, જુઓ પરિવારમાં કોણ કોણ છે

શરદ કપૂરે 1996માં ફિલ્મ "દસ્તક" થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેઓ "લક્ષ્ય," "LOC: કારગિલ," અને "જય હો" જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. શરક કપૂરનો પરિવાર જુઓ

| Updated on: Nov 24, 2026 | 7:10 AM
Share
બોલીવુડ અભિનેતા શરદ કપૂર હાલમાં પોતાની પર્સનલ લાઈફ અને આર્થિક મુશ્કેલીઓને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં, તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં તેઓ ખૂબ જ પરેશાન જોવા મળ્યા હતા. આ વીડિયોમાં તેઓ તેમના પાલતુ કૂતરાઓને આશ્રયસ્થાનમાં લઈ જતા પણ જોવા મળ્યા હતા.

1 / 9
આનાથી અભિનેતાની આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય વિશે અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. હવે, શરદ કપૂરે આગળ આવીને પોતાની પરિસ્થિતિ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેમણે પોતાનું ઘર વેચીને સ્થળાંતર કરવાની યોજના જાહેર કરી છે, પરંતુ તેમણે ફિલ્મ ઉદ્યોગને કામ અને સમર્થન માટે પણ અપીલ કરી છે.

2 / 9
શરદ કપૂરનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 9
શરદ કપૂરનો જન્મ 13 ફેબ્રુઆરી 1976ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા છે, જે હિન્દી અને બંગાળી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે.

4 / 9
1994માં મેરા પ્યારા ભારત ફિલ્મથી શરૂઆત કરનારા શરદ કપૂરે તેમની કારકિર્દી દરમિયાન ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં જય હો, તમન્ના, લક્ષ્ય અને જોશનો સમાવેશ થાય છે.

5 / 9
 શરદ કપૂરે 1994માં ફિલ્મ "મેરા પ્યારા ભારત" થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેમને મહેશ ભટ્ટના ટીવી શો "સ્વાભિમાન" માં ગ્રોવરની ભૂમિકા માટે ઓળખ મળી.

6 / 9
તેમણે 1996માં આવેલી ફિલ્મ "દસ્તક" માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. "તમન્ના" અને શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય અભિનીત ફિલ્મ "જોશ" માં તેમના કામે તેમને ઓળખ મળી. તેઓ ફરહાન અખ્તરની "લક્ષ્ય", "વોન્ટેડ" અને "જય હો" જેવી ફિલ્મોમાં પણ દેખાયા હતા. તેઓ છેલ્લે2019ની ફિલ્મ "કેબરે" માં જોવા મળ્યા હતા.

7 / 9
તેમણે લક્ષ્મણરેખા ફિલ્મમાં સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું હતું.તેમનો જન્મ અને ઉછેર પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક પંજાબી પરિવારમાં થયો હતો,શરદ કપૂરના પિતા આર્કિટેક્ટ હતા. શાળા અને કોલેજના દિવસોમાં, તેમણે થિયેટરમાં ભાગ લીધો હતો અને ક્રિકેટ, સ્નૂકર અને સ્વિમિંગ જેવી રમતોમાં ભાગ લીધો હતો, અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું.

8 / 9
30 નવેમ્બર 2024ના રોજ એવા સમાચાર સામે આવ્યા કે શરદ કપૂર પર ગેરવર્તણૂક અને જાતીય સતામણીના આરોપો છે અને મુંબઈ પોલીસે કેસ નોંધ્યો હતો અને તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. એક મુલાકાતમાં શરદ કપૂરે આરોપોને ફગાવી દેતા કહ્યું હતું કે, "મને મારા વિરુદ્ધ દાખલ થયેલા કોઈપણ કેસની જાણ નથી. હું હમણાં જ ન્યૂયોર્કથી પાછો ફર્યો છું, અને પોલીસે મારો સંપર્ક કર્યો છે, ત્યારે હું કોલકાતામાં છું. આ ઘટના બની નથી, અને હું કોઈને ખોટી રીતે ફસાવી શકતો નથી.

9 / 9

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ

ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન

સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો

એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે

ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ

રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video

'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ

સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ

સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ

જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">