AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂલથી પણ અહીં ન લગાવતા ACનું આઉટડોર યુનિટ: જો કરશો આ નાનકડી ભૂલ તો ખિસ્સું ખાલી કરી દેશે વીજળીનું બિલ!

શું તમારું એસી બરાબર કૂલિંગ નથી આપી રહ્યું? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ મોટી ભૂલ? જાણો આઉટડોર યુનિટ લગાવવાની એ સાચી જગ્યા વિશે જેનાથી એસી ચાલશે સુપરફાસ્ટ અને બિલ આવશે સાવ ઓછું.

| Updated on: Apr 30, 2026 | 9:33 PM
Share
ઉનાળાની શરૂઆત થતા જ આપણે એસી તો ખરીદી લઈએ છીએ, પણ મોટાભાગના લોકો એક પાયાની ભૂલ કરે છે. સ્પ્લિટ એસીનું આઉટડોર યુનિટ ગમે ત્યાં લગાવી દેવાની આદત તમારી મશીનરી અને ખિસ્સા બંનેને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ કે કઈ જગ્યા છે તમારા એસી માટે સૌથી ઘાતક અને કઈ છે શ્રેષ્ઠ.

1 / 6
સીધો તડકો એટલે બિલમાં ભડકો: નિષ્ણાતોના મતે જો તમે તમારા એસીના આઉટડોર યુનિટને સીધા સૂર્યપ્રકાશમાં રાખ્યું છે, તો તમે જાણીજોઈને વીજળી કંપનીને વધુ પૈસા આપી રહ્યા છો. આઉટડોર યુનિટ ગરમ હવા બહાર કાઢવાનું કામ કરે છે, પણ જો તે પોતે જ તડકામાં તપતું હશે તો તેને બમણી મહેનત કરવી પડશે. પરિણામે કૂલિંગ ઓછું થશે અને યુનિટ જલ્દી ખરાબ થઈ જશે. હંમેશા છાંયડા વાળી જગ્યા જ પસંદ કરો.

2 / 6
હવાના અવરોધનો છુપો ભય: ઘણીવાર આપણે જગ્યા બચાવવા આઉટડોર યુનિટને ગેલેરીના ખૂણામાં કે સાંકડી જગ્યાએ પેક કરી દઈએ છીએ. આ ભૂલ એસીનું ગળું દબાવવા જેવી છે. જો ગરમ હવા બહાર નીકળવા માટે પૂરતી જગ્યા નહીં મળે, તો તે હવા ફરીથી મશીન પર દબાણ લાવશે. ખુલ્લી જગ્યા અને પ્રોપર એર-ફ્લો એ એસીના લાંબા આયુષ્ય માટે અનિવાર્ય છે.

3 / 6
અંતર ઘટાડો, કાર્યક્ષમતા વધારો: તમારા ઘરની અંદરનું યુનિટ (Indoor) અને બહારનું યુનિટ (Outdoor) વચ્ચેનું અંતર જેટલું ઓછું હશે, એસી એટલું જ શક્તિશાળી કૂલિંગ આપશે. લાંબી પાઈપિંગના કારણે ગેસના વહન પર અસર પડે છે અને મશીન પર લોડ વધે છે.

4 / 6
પાણી અને કાટની સમસ્યા: જ્યાં યુનિટ લગાવ્યું હોય ત્યાં પાણી જમા ન થવું જોઈએ. જો યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ નહીં હોય તો ભેજ અને પાણીના કારણે લોખંડના બોડીમાં કાટ લાગવાનું શરૂ થશે, જે એસીની લાઈફ અડધી કરી નાખશે.

5 / 6
ક્યાં લગાવવું? છત, દીવાલ કે જમીન?: તમે યુનિટ ગમે ત્યાં લગાવો- છત પર, દીવાલ પર કે જમીન પર, પણ એ વાતની ખાતરી કરી લો કે ત્યાં છાંયડો હોય, હવાની અવરજવર માટે પૂરતી જગ્યા હોય અને ડ્રેનેજની સુવિધા હોય. જો આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારું એસી વર્ષો સુધી નવું જેવું ચાલશે અને વીજળીનું બિલ પણ તમારા કાબૂમાં રહેશે.

6 / 6

EVM Security: સ્ટ્રોંગ રૂમમાં પરિંદુ પણ પર ન મારી શકે તેવી સુરક્ષા, જાણો કેવી રીતે સીલ થાય છે મતદાન મશીનો

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન

Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'

ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">