'ભાભીજી ઘર પર હૈ'માં વિભૂતિ નારાયણ મિશ્રાનું પાત્ર ખૂબ જ રસપ્રદ છે, જે આખો દિવસ કોઈ પણ કામકાજ વગર ફરે છે.આસિફ શેખ 6 વર્ષથી આ ભૂમિકા ભજવી રહ્યા છે.અભિનેતાએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે.
1 / 6
મનમોહન તિવારી પણ શોનું એક રસપ્રદ પાત્ર છે જે વધારે ભણેલા નથી. પરંતુ રિયલ લાઈફની વાત કરીએ તો રોહિતેશ ગૌરે હરિયાણા કોલેજમાંથી ઈકોનોમિક્સ ઓનર્સ કર્યું છે.
2 / 6
શો માં અંગૂરી ભાભી ભલે અંગૂઠા છાપ હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં શુભાંગી ખૂબ જ શિક્ષિત છે. તેણે માર્કેટિંગમાં MBA કર્યું છે.
3 / 6
પાગલ સક્સેના જી,જે ઘણીવાર થપ્પડ ખાઈને ખુશ થાય છે અને પ્રેક્ષકો તેમને જોઈને મનોરંજન કરે છે.સાનંદ વર્માના અભ્યાસની વાત કરીએ તો તે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે અને તેણે કોમ્પ્યુટર કોર્સ પણ કર્યો છે.
4 / 6
અમ્મા જી માત્ર 8 પાસ છે. જી હા... મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સોમા રાઠોડ માત્ર આઠમા ધોરણ સુધી જ ભણ્યા છે.
5 / 6
શોમાં લાંચિયા ઈન્સ્પેક્ટર હપ્પુ સિંહનો રોલ કરી રહેલા યોગેશ ત્રિપાઠીએ મેથ્સમાં BSc કર્યું છે.