Sarveshwar Mahadev : 17.5 કિલો સોનું,12 કરોડ રૂપિયાનો ખર્ચ, જાણો આ સુવર્ણજડિત પ્રતિમાની વિશેષતાઓ

Sarveshwar Mahadev : મહાશિવરાત્રિના પાવન પર્વ પર વડોદરાના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની ભગવાન શિવજીની સુવર્ણજડિત પ્રતિમાનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. ચાલો જાણીએ આ પ્રતિમાની ખાસિયતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 5:55 PM
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વડોદરામાં મહાદેવની સોને મઢેલી સુંદર પ્રતિમાનું લોકાર્પણ થશે.

1 / 5
પ્લેટફોર્મ અને સ્તંભોની રચના અષ્ટસિદ્ધિ યંત્ર વિદ્યા દ્વારા રચવામાં આવી છે.  અંકશાસ્ત્ર, જ્યોતીષ વિજ્ઞાન, ગ્રહ વિજ્ઞાન, રંગ વિજ્ઞાન મુજબ થયું છે પ્રતિમાનું નિર્માણ. મૂળ ઓડિશાના કારીગર રાજેન્દ્ર નાયક અને તેમની ટીમના સભ્યોએ બનાવી આ સુવર્ણ પ્રતિમા.

2 / 5
12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે 17.5 કિલો સોનું વપરાયું છે. દેશ-વિદેશથી પણ આ પ્રતિમા માટે દાતાએ દાન આપ્યું હતું.

3 / 5
વર્ષ 1995થી સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ દ્વારા આ પ્રતિમાનું નિર્માણ શરુ થયું. મૂર્તિ પર સોનાના 4થી 5 લેયર ચઢાવવામાં આવ્યા છે.

4 / 5
વાવાઝોડા કે ભૂકંપ દરમિયાન પણ આ પ્રતિમાને કોઈ આંચ ન આવે તેવી પ્રતિમાની ડિઝાઈન છે.

5 / 5
Follow Us:
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને

ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video

અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video

સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video

આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત

મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video

વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video

લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">