AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમને પણ ગણેશ ઉત્સવમાં દેખાય છે આ 5 સપના ? વિઘ્નહર્તા આપી રહ્યા છે ‘ખાસ આશીર્વાદ’, દૂર થશે ‘તમામ કષ્ટ’ અને ‘વિઘ્નો’

ગણેશોત્સવના આ 10 પવિત્ર દિવસો દરમિયાન જો તમને કોઈ વિશેષ સ્વપ્ન આવે છે, તો તેને સામાન્ય ગણીને અણગણ્યું ન કરતા. સ્વપ્નશાસ્ત્ર અનુસાર, ગણેશોત્સવ વચ્ચે આવતા કેટલાક ખાસ સ્વપ્નો બપ્પાની અપરંપાર કૃપા અને ભાગ્યોદયનો મોટો સંકેત હોય છે. આ પવિત્ર દિવસોમાં દેખાતા ચોક્કસ સ્વપ્નો તમારા જીવનમાંથી આર્થિક મુશ્કેલી, શારીરિક કષ્ટ અને તમામ વિઘ્નો દૂર થવાનો ઈશારો કરે છે.

| Updated on: Sep 09, 2026 | 5:07 PM
Share
ગણેશ ચતુર્થી વર્ષ 2026 માં 14 સપ્ટેમ્બરે છે અને આ દિવસથી જ ગણેશોત્સવની શરૂઆત થઈ જશે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી લઈને ચતુર્દશી તિથિ સુધી એટલે કે 10 દિવસ સુધી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ગણેશોત્સવના 10 દિવસોમાં કેટલાક સ્વપ્નોનું દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્વપ્નો બપ્પાની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે અને તેને જોયા પછી જીવનમાં સકારાત્મક ફેરફારો પણ તમને જોવા મળી શકે છે.

1 / 6
સ્વપ્નશાસ્ત્રનું માનીએ તો, ગણેશોત્સવ દરમિયાન સપનામાં ગણેશજીનું પ્રસન્ન મુદ્રામાં દેખાવું ખૂબ જ શુભ હોય છે. આ સ્વપ્નનો અર્થ એ કાઢવામાં આવે છે કે,  તમારા જીવનમાંથી તમામ વિઘ્ન-બાધાઓ દૂર થઈ શકે છે. ગણેશ ચતુર્થીથી લઈને ચતુર્દશી તિથિ વચ્ચે બપ્પાનું સ્વપ્નમાં દેખાવું એ વાતનું પણ પ્રતીક છે કે, બપ્પા તમારી પૂજાથી પ્રસન્ન છે.

2 / 6
ઉંદર ભગવાન ગણેશજીનું વાહન છે. એવામાં જો તમે ગણેશોત્સવ દરમિયાન મૂષકને સ્વપ્નમાં જુઓ છો, તો ખૂબ જ શુભ પરિણામો તમને જીવનમાં મળી શકે છે. આ સ્વપ્ન જોયા પછી તમને આર્થિક લાભની પ્રાપ્તિ થઈ શકે છે અને કરિયરના ક્ષેત્રમાં તમે પ્રગતિ કરી શકો છો.

3 / 6
જો તમે સ્વપ્નમાં જાતને ગણેશજીની પૂજા કરતા ગણેશોત્સવ દરમિયાન જુઓ છો, તો સમજી જાવ કે બપ્પા તમારી પૂજાથી પ્રસન્ન છે. આવું સ્વપ્ન જોવા પર તમારા શારીરિક અને માનસિક કષ્ટો દૂર થઈ શકે છે. આ સાથે જ આર્થિક ઉન્નતિ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે.

4 / 6
ગણેશોત્સવ દરમિયાન સ્વપ્નમાં હાથીનું દેખાવું પણ શુભતા અને બપ્પાની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે. આવું સ્વપ્ન જોયા પછી તમને કોઈ ખુશખબરી મળી શકે છે. આ સ્વપ્ન તમારા પારિવારિક જીવનમાં પણ ખુશીઓ લાવનારું માનવામાં આવે છે.

5 / 6
મોદક ભગવાન ગણેશનો સૌથી પ્રિય ભોગ છે. જો તમને ગણેશ ઉત્સવ દરમિયાન સ્વપ્નમાં લાડુ દેખાય અથવા તમે ગણેશજીને લાડુ ખાતા જુઓ, તો સમજી જાવ કે બપ્પા તમારી તમામ મનોકામનાઓને પૂરી કરી શકે છે. તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ ચાલી રહી હતી તે પણ દૂર થઈ શકે છે.

6 / 6
આ લેખમાં આપવામાં આવેલી માહિતી સ્વપ્નશાસ્ત્ર, ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય વિગતો પર આધારીત છે. આનો હેતુ માત્ર દર્શકોને માહિતગાર કરવાનો છે. કોઈપણ ઉપાય, માન્યતા કે માહિતી પર અમલ કરતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત કે જ્યોતિષાચાર્યની સલાહ લેવી હિતાવહ છે. TV9 Gujarati આ માહિતીની પૂર્ણ સત્યતા કે પરિણામોનો કોઈ દાવો કરતું નથી.

ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવાની સાચી રીત કઈ ? કયા ફૂલ અને કયા ભોગ ધરાવવા ? જાણો પૂજા કરવાની યોગ્ય વિધિ

Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">