AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Real Estate: ના હોય! 2BHK ફ્લેટ સસ્તા થશે? GST ઘટાડા પછી જાણો નવી કિંમત

સરકારે GST ટેક્સને સરળ બનાવવાની યોજના પર કામ શરૂ કર્યું છે. ટૂંક સમયમાં, ચાર સ્લેબને બદલે ફક્ત બે સ્લેબ (5% અને 18%) જોવા મળશે. આ ફેરફારથી સામાન્ય માણસને ફાયદો થશે.

| Updated on: Aug 22, 2025 | 9:16 PM
Share
સરકારે GST સ્લેબ ઘટાડીને 5% અને 18% કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આનાથી સિમેન્ટ અને ટાઇલ્સ જેવી બાંધકામ સામગ્રી સસ્તી થશે. હવે આ સામગ્રી સસ્તી થશે તો ઘરની કિંમત પર પણ અસર પડશે.

1 / 6
જો કે, મોટાભાગના લોકોના મનમાં પ્રશ્ન છે કે, GST ટેક્સ સ્લેબના ફેરફાર પછી શું રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ ફાયદો થશે? જણાવી દઈએ કે, સિમેન્ટ, સ્ટીલ, ટાઇલ્સ અને સેનિટરીવેર જેવી બાંધકામ સામગ્રી પર GST દર ઘટી શકે છે.

2 / 6
જણાવી દઈએ કે, દેશમાં વર્ષ 2017 માં GST લાગુ કરવામાં આવ્યો હતો. 45 લાખ સુધીના Affordable હાઉસિંગ પર માત્ર 1% ટેક્સ લાદવામાં આવ્યો હતો, જ્યારે મધ્યમ વર્ગના Affordable હાઉસિંગ અને બિન-Affordable હાઉસિંગ પર 5% GST યથાવત રાખવામાં આવ્યો હતો. જો કે, સિમેન્ટ જેવી બાંધકામ સામગ્રી પર 28%, સ્ટીલ પર 18%, ટાઇલ્સ અને PET પર 28% ટેક્સ લાગુ રહ્યો. આનાથી ઘરની કિંમતમાં વધારો જોવા મળ્યો તેવું કહી શકાય.

3 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2018 માં ડેવલપર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી ન હતી. આથી, ખરીદદારોને રાહત આપવાને બદલે, પ્રોજેક્ટ્સ મોંઘા થયા. જો કે, વર્ષ 2020 કોવિડ પછીના સમય દરમિયાન, સરકારે નાના મકાનોનું વેચાણ વધારવા માટે Affordable હાઉસિંગ પર 1% ટેક્સની સિસ્ટમ ચાલુ રાખી હતી.

4 / 6
હવે એટલે કે વર્ષ 2024-25 માં સરકારે ટેક્સ સ્લેબને ઘટાડીને માત્ર 5% અને 18% કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આનાથી બાંધકામ સામગ્રી સસ્તી થશે અને તેની અસર સીધી ઘરની કિંમત પર જોવા મળશે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે, જો શહેરમાં 2BHK ફ્લેટની કિંમત 50 લાખ હોય, તો નવા કર માળખાથી તેની કિંમત 1-2 લાખ જેટલી ઘટી શકે છે. આનો અર્થ એ થયો કે, ખરીદનારને કુલ 2 થી 4 ટકાની રાહત મળશે.

5 / 6
મધ્યમ વર્ગના ખરીદદારો, જેમાં 40 થી 70 લાખની વચ્ચેના ફ્લેટ ખરીદનારા લોકોનો સમાવેશ થાય છે, તેમને સૌથી વધુ રાહત મળવાની અપેક્ષા છે. ટૂંકમાં અફોર્ડેબલ હાઉસિંગ ધરાવતા લોકોને લાભ મળશે.  આ ઉપરાંત, વૈભવી હાઉસિંગ ધરાવતા લોકોનો બેસિક ખર્ચ ઘટશે પરંતુ ઇમ્પોર્ટેડ ફિનિશિંગ આઇટમ્સ મોંઘી રહી શકે છે.

6 / 6

વિશ્વના અનેક દેશના મહત્વના નાના મોટા સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો

મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ

Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત

ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ

ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ

77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">