16-06-2026

એમબાપ્પે  પહેલી જ મેચમાં બનાવશે રેકોર્ડ?

FIFA વર્લ્ડ કપમાં ફ્રાન્સ પોતાની  પહેલી મેચ  સેનેગલ સામે રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફ્રાન્સ vs સેનેગલ મેચમાં બધાની નજર સ્ટાર ખેલાડી કાયલિયન એમબાપ્પે પર રહેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ મેચ ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર એમબાપ્પે માટે ખાસ બની શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ મેચમાં એમબાપ્પે ફ્રાન્સ માટે સૌથી વધુ ગોલ કરનાર ફૂટબોલર બની શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફ્રાન્સ માટે સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ ઓલિવિયર ગિરોડના નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓલિવિયર ગિરોડે ફ્રાન્સ માટે  137 મેચમાં 57 ગોલ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એમબાપ્પેએ ફ્રાન્સ માટે અત્યાર સુધીમાં 97 મેચમાં 56 ગોલ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો એમબાપ્પે સેનેગલ સામે બે ગોલ કરે તો તે ઓલિવિયર ગિરોડનો રેકોર્ડ તોડી શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM