AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF એકાઉન્ટમાંથી થઈ શકે છે ₹50,000 સુધીની ‘એક્સ્ટ્રા કમાણી’, કોઈ પણ ફોર્મ ભર્યા વગર મેળવો આ ‘લાભ’

શું તમે જાણો છો કે, તમારા પીએફ (PF) એકાઉન્ટમાં જમા વ્યાજ અને પેન્શન સિવાય પણ એક મોટો ફાયદો છુપાયેલો છે? વાત એમ છે કે, EPFO ના એક ખાસ નિયમ મુજબ નિવૃત્તિ સમયે તમને ₹50,000 સુધીનું વધારાનું બોનસ મળી શકે છે.

| Updated on: Jun 15, 2026 | 7:06 PM
Share
સેલરીડ ક્લાસ (પગારદાર વર્ગ) માટે પ્રોવિડન્ટ ફંડ (PF) એક બહુ મોટો સપોર્ટ હોય છે. આ માત્ર ઈમરજન્સીના સમયે જ કામ નથી આવતું પરંતુ રિટાયરમેન્ટ પછીની જિંદગીને પણ સિક્યોર (સુરક્ષિત) કરે છે. એવામાં જ્યારે તમે નોકરી શરૂ કરો છો, ત્યારે તમારું એક PF એકાઉન્ટ ખોલવામાં આવે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આ એકાઉન્ટ્સને ઓપરેટ કરે છે. EPFOના નિયમો અનુસાર, જો તમારી મંથલી સેલરી 15,000 રૂપિયા છે, તો તમારે EPF સ્કીમમાં ખાતું ખોલાવવું પડશે.

1 / 6
PF એકાઉન્ટમાં અત્યારે 8.25% વ્યાજ મળી રહ્યું છે. સરકાર PF એકાઉન્ટ પર દર વર્ષે વ્યાજ રિવાઇઝ (બદલાવ) કરે છે. ફાઇનાન્સિયલ યર 2026-27માં PFના વ્યાજ પર નિર્ણય લેવા માટે EPFOએ 2 માર્ચે મહત્વની મીટિંગ બોલાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2 માર્ચે યોજાનારી EPFOની મીટિંગમાં વ્યાજ દર 8.25% પર જ જાળવી રાખવાની આશા છે. જો એવું થશે તો આ સતત ત્રીજી વખત હશે, જ્યારે EPF મેમ્બર્સને પ્રોવિડન્ટ ફંડ પર 8.25% વ્યાજ જ મળશે. ફાઇનાન્સિયલ યર 2023-24 માટે EPF પર મળતા વ્યાજ દરને 8.15%થી 0.10% વધારીને 8.25% કરવામાં આવ્યો હતો. વર્ષ 1952માં PF પર વ્યાજ દર માત્ર 3% હતો. PF હોલ્ડર્સ માટે સૌથી સારો સમય વર્ષ 1989 થી 1999 સુધીનો હતો. આ દરમિયાન PF પર 12% વ્યાજ મળતું હતું. જો કે, ત્યાર પછી વ્યાજ દરમાં ઘટાડો થવાનો શરૂ થઈ ગયો.

2 / 6
કર્મચારીએ પોતાની બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થાના 12% હિસ્સો PF એકાઉન્ટમાં કોન્ટ્રિબ્યુટ કરવો જરૂરી છે. કંપની તરફથી પણ આટલો જ હિસ્સો જમા થાય છે. કંપનીનું કોન્ટ્રિબ્યુશન 3 હિસ્સામાં જાય છે. 3.67% રકમ EPFમાં જમા થાય છે. બાકીની 8.33% રકમ EPS એટલે કે એમ્પ્લોઇઝ પેન્શન સર્વિસ અને EDLI (ઇન્શ્યોરન્સ)માં નાખવામાં આવે છે. EPFO પોતાના સબસ્ક્રાઇબર્સને PF એકાઉન્ટ પર વ્યાજ આપે છે. તમને પેન્શન અને ઇન્શ્યોરન્સની સર્વિસ મળે છે. મોટાભાગના સબસ્ક્રાઇબર્સને આ વાતોની જાણકારી હોય છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, EPFOના બોનસ રૂલ દ્વારા તમે તમારા PF એકાઉન્ટમાંથી 50 હજાર રૂપિયા સુધીની કમાણી પણ કરી શકો છો.

3 / 6
પ્રસ્તાવ (નિયમ) અનુસાર, જે સભ્યોએ 20 વર્ષ કે તેથી વધુ સમય માટે આ સ્કીમમાં પોતાનું યોગદાન આપ્યું છે, તેમને 58 કે 60 વર્ષની ઉંમરે નિવૃત્તિ (Retirement) પર 'લોયલ્ટી-કમ-લાઈફ બેનિફિટ' (Loyalty-cum-life benefit) આપવામાં આવશે. આ લાભ કાયમી વિકલાંગતા (Permanent Disability) ના કિસ્સામાં પણ આપવામાં આવશે. આવા કિસ્સાઓમાં, જે સભ્યોએ EDLI સ્કીમમાં 20 વર્ષથી ઓછા સમય માટે યોગદાન આપ્યું હશે, તેઓ પણ આ લાભ મેળવવા માટે પાત્ર (Eligible) ગણાશે. જો કે, આ માટે તમારે 3 શરત પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

4 / 6
પહેલી શરત એ કે, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) એકાઉન્ટમાં 20 વર્ષ સુધી કોન્ટ્રિબ્યુશન હોવું જોઈએ. આવું કરવા પર EPFO પોતાના સબસ્ક્રાઇબર્સને Loyalty Cum Life Benefit હેઠળ બોનસ આપે છે. બીજી શરત એ કે, બોનસ મેળવવા માટે તમારે જોબ ચેન્જ (નોકરી બદલ્યા) પછી પણ જૂનું PF એકાઉન્ટ જ ચાલુ રાખવું પડશે. ત્રીજી શરત એ કે, નોકરી છોડ્યા કે જોબમાંથી કાઢી મૂક્યા પછી પણ તમે પૂરેપૂરું PF વિડ્રોઅલ (ઉપાડી) ન કરી શકો. EPF હોલ્ડરને લોયલ્ટી બેનિફિટ તરીકે એડિશનલ (વધારાનું) બોનસ મળે છે. તેનું કેલ્ક્યુલેશન PF હોલ્ડરની બેઝિક સેલેરીના આધારે કરવામાં આવે છે. બીજું કે, જે PF એકાઉન્ટ હોલ્ડર્સની બેઝિક સેલેરી 5 હજાર રૂપિયા છે, તેમને વધારાના બોનસ તરીકે 30 હજાર રૂપિયા આપવામાં આવે છે. વધુમાં, જે લોકોની બેઝિક સેલેરી 5 હજારથી 10 હજારની વચ્ચે છે, તેમને 40 હજાર રૂપિયાનું વધારાનું બોનસ આપવામાં આવે છે. આ સિવાય જે કર્મચારીઓની બેઝિક સેલેરી 10 હજાર રૂપિયાથી વધુ છે, તેમને 50 હજાર રૂપિયાનું એક્સ્ટ્રા બોનસ આપવામાં આવે છે.

5 / 6
એડિશનલ બોનસ ક્લેમ કરવા માટે તમારે અલગથી કોઈ ફોર્મ ભરવું નહીં પડે. ટૂંકમાં, જ્યારે પણ તમે 20 વર્ષ પછી PF નીકાળવા માટે ક્લેમ કરશો, ત્યારે EPFO તમારી લાસ્ટ બેઝિક સેલેરી અને કોન્ટ્રિબ્યુશન જોતાં વ્યાજની સાથે ટોટલ અમાઉન્ટમાં બોનસ અમાઉન્ટ પણ ઉમેરીને આપશે. આ પૈસા PF બેલેન્સની જેમ જ 7 થી 10 વર્કિંગ ડેઝ (કામકાજના દિવસો)માં આવી જાય છે. જો તમે EPFOની પેન્શન સુવિધાનો ફાયદો ઉઠાવવા માંગો છો, તો મિનિમમ 10 વર્ષ સુધી EPSમાં કોન્ટ્રિબ્યુશન જરૂરી છે. આનો અર્થ એ થયો કે, તમારી 10 વર્ષ સુધી નોકરી હોવી જરૂરી છે અને મેક્સિમમ પેન્શનેબલ સર્વિસ 35 વર્ષ સુધીની હોવી જોઈએ. જો કે, અત્યારે પેન્શન યોગ્ય સેલેરી 15 હજાર રૂપિયા માનવામાં આવે છે. આનાથી પેન્શનનો હિસ્સો મેક્સિમમ 1250 રૂપિયા પ્રતિ મહિના થઈ જાય છે. EPSમાં પેન્શન કેલ્ક્યુલેશન EPS = એવરેજ સેલરી x પેન્શનેબલ સર્વિસ / 70 ફોર્મ્યુલાના બેઝિસ પર કરવામાં આવે છે.

6 / 6

રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા! 18 જૂને શેરબજારમાંથી હંમેશા માટે હટી જશે આ ‘મોટું નામ’, હવે નહીં થઈ શકે ‘ટ્રેડિંગ’

Follow Us
અંબાલાલ પટેલની આગાહી, હવે ઉત્તર ગુજરાતનો વારો !

અમદાવાદમાં હવે 3 દિવસ રેડ એલર્ટની સ્થિતિઃ મ્યુ કમિશનર બંછાનિધી પાની

નવસારી પૂર્ણા નદીએ ભયનજક સપાટી વટાવતા મુશ્કેલી સર્જાઇ

અમદાવાદમાં મેઘતાંડવ ! 3 કલાકમાં 6 ઈંચ વરસાદ, AMTS બસ પાણીમાં ફસાઈ

જોધપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો,જુઓ Video

અમદાવાદમાં આગામી 3 દિવસ રેડ એલર્ટ, સાબરમતીમાં પૂરનું જોખમ

અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, ગોઠણસમા પાણી ભરાતા લોકોને મુશ્કેલી

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! SG હાઈવે પર ભરાયા પાણી-Video

સુરત-વલસાડ-નવસારીમાં રેડ અલર્ટ! CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક

નવસારીમા પૂરનો હાહાકાર: કાવેરી-અંબિકા ભયજનક સપાટી વટાવી 1 લાખ પ્રભાવિત

g clip-path="url(#clip0_868_265)">