(Credit Image : instagram)

15  : June

મહિલા ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલરના જુઓ ફોટો

દિપ્તિ શર્મા દુનિયાની ટોપ વિકેટ ટેકર 

ટોપ વિકેટ ટેકર

(Credit Image :  instagram)

 T20 વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમના બોલરનું શ્રેષ્ઠ પ્રદર્શન

 T20 વર્લ્ડ કપ

(Credit Image :  instagram)

 ભારતીય મહિલા ટીમની સ્ટાર ઓલરાઉન્ડર છે દીપ્તિ શર્મા 

  સ્ટાર ઓલરાઉન્ડર 

(Credit Image :  instagram)

દીપ્તિ શર્માએ 2026ના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે પાંચ વિકેટ લીધી

5 વિકેટ

(Credit Image :  instagram)

દીપ્તિ શર્માએ તેના ચાર ઓવરના સ્પેલમાં ફક્ત 10 રન આપ્યા

 ચાર ઓવરમાં  10 રન 

(Credit Image :  instagram)

મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ વિકેટો દિપ્તિ શર્માના નામે છે

મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય મેચ

(Credit Image :  instagram)

ભારતીય ઓફ સ્પિનર દિપ્તિ શર્માએ 166 વિકેટ લીધી છે 

166 વિકેટ

(Credit Image :  instagram)

દિપ્તિ શર્મા પ્લેયર ઓફ ધ મેચ રહી હતી

 પ્લેયર ઓફ ધ મેચ 

(Credit Image :  instagram)

મહિલા T20 World Cupમાં સૌથી વધુ વિકેટ લેવાના રેકોર્ડ ને નજીક પહોંચી

 સૌથી વિકેટ

(Credit Image :  instagram)