16 June 2026

જીમ જવાની જરૂર નહીં! આ 10 આદતોથી રહેશો એકદમ ફિટ

Photo Credit - Whisk

રોજ 7થી 8 કલાક સુધીની ઊંઘ લેવી.

રોજ ઘરેલુ કસરતો કરો.

સવારે મેડિટેશન કરવાથી સ્ટ્રેસ ઓછો થશે.

દરરોજ 8000થી 10000 પગલા ચાલો.

જંક ફુડનું સેવન કરવું ટાળો.

દરરોજ 4થી 5 લીટર પાણી પીવું.

પ્રોટીન હોય એવા ખોરાક લંચમાં સામેલ કરો.

રાતના સમયે હળવું ભોજન કરવું.

ખાંડ વાળા ખોરાકનુ સેવન મર્યાદિત કરવું.

તાજા ફળો અને શાકભાજી ખાવાનું પસંદ કરો.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.