15-06-2026

T20 વર્લ્ડ કપમાં આવું પહેલીવાર બન્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં એક અનોખો રેકોર્ડ બનશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પહેલીવાર  બે એસોસિયેટ ટીમો T20 વર્લ્ડ કપમાં રમતી જોવા મળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બે એસોસિયેટ દેશો નેધરલેન્ડ્સ અને સ્કોટલેન્ડે એકસાથે T20 વર્લ્ડ કપમાં ક્વોલિફાય કર્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નેધરલેન્ડ્સ પહેલીવાર મહિલા T20 વર્લ્ડ કપમાં રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નેધરલેન્ડ્સ  ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન બાંગ્લાદેશ સામે રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્કોટલેન્ડે સતત બીજી વખત ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્કોટલેન્ડની ટક્કર ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, આયર્લેન્ડ સામે થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બે એસોસિયેટ ટીમોની એન્ટ્રી મહિલા ક્રિકેટના વધતા વૈશ્વિક પ્રભાવનો પુરાવો છે