AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરદાતાઓ માટે ‘મોટા સમાચાર’! કંપની તરફથી HRA ન મળતું હોય તો પણ ભાડા પર મળશે ‘ટેક્સ છૂટ’, બસ આ એક નિયમ જાણી લો

જો તમે દર મહિને ઘરનું ભાડું ચૂકવતા હોવ, તો તમારા માટે ઇન્કમ ટેક્સમાં મોટી બચત કરવાની એક સરસ તક છે. સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે, કંપની તરફથી HRA મળતું હોય તો જ ટેક્સમાં છૂટ મળે પરંતુ ટેક્સના નિયમો અનુસાર તમે HRA વગર પણ દર મહિને ચૂકવાતા ભાડા પર મોટી ટેક્સ છૂટ મેળવી શકો છો.

| Updated on: Jun 16, 2026 | 2:17 PM
Share
શું તમે મંથલી (માસિક) ભાડું ચૂકવો છો? જો હા, તો તમે ઇન્કમ ટેક્સ રિટર્નમાં ટેક્સ છૂટ મેળવવા માટે તેનો લાભ લઈ શકો છો. ઘણા બધા કરદાતાઓને એવું લાગે છે કે, કંપની તરફથી હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) મળ્યા પછી જ તેઓ ટેક્સ છૂટનો દાવો કરી શકે છે. જો કે, આ સાચું નથી. જો તમને તમારા પગારના ભાગ રૂપે HRA ન મળતું હોય, તો પણ ઇન્કમ ટેક્સ એક્ટ તમને કેટલીક શરતો સાથે ભાડાની ચૂકવણી પર ડિડક્શન (કપાત) ક્લેમ કરવાની મંજૂરી આપે છે. એવામાં સવાલ એ છે કે, તમે માસિક ભાડાની ચૂકવણી પર ટેક્સ છૂટ કેવી રીતે મેળવી શકો છો?

1 / 6
Income Tax : ઘણા લોકો માને છે કે નવી ટેક્સ વ્યવસ્થાથી ટેક્સ બચત માટે કોઈ મોકો મળતો નથી. જો કે, આ સંપૂર્ણપણે સચોટ નથી. નવી કર વ્યવસ્થા હેઠળ પણ, કેટલીક મુક્તિઓ, કપાત અને નોકરીદાતા દ્વારા પૂરા પાડવામાં આવતા લાભો છે જે પગારદાર કર્મચારીઓને તેમના કરનો બોજ ઘટાડવાની મંજૂરી આપે છે. ચાલો આવી 7 મુખ્ય રીત જાણીએ.

2 / 6
ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે, ભાડાની ચૂકવણી પર ટેક્સ છૂટ મેળવવા માટે ટેક્સપેયરને તે ફાઇનાન્શિયલ યર (નાણાકીય વર્ષ) દરમિયાન એમ્પ્લોયર તરફથી HRA મળેલું ન હોવું જોઈએ. આ ઉપરાંત, ટેક્સપેયર તેમના જીવનસાથી, સગીર બાળક અથવા તે HUF (જેના ટેક્સપેયર સભ્ય છે) પાસે તે જ શહેરમાં કોઈ રહેણાંક પ્રોપર્ટી ન હોવી જોઈએ, જ્યાં તેઓ સામાન્ય રીતે રહે છે અથવા કામ કરે છે. આ દાવા સાથે ઇન્કમ ટેક્સ રૂલ્સ, 2026ના ફોર્મ 31 (પહેલા ફોર્મ 10BA) માં જણાવેલું ડિક્લેરેશન (જાહેરાત-પત્ર) આપવું જરૂરી છે. જો ફોર્મ ભરવામાં ન આવે અથવા એવો દાવો કરવામાં આવે કે, આના માટે યોગ્ય દસ્તાવેજો નથી, તો ટેક્સ ડિપાર્ટમેન્ટ તેની તપાસ કરી શકે છે.

3 / 6
નોકરીદાતા તરફથી ભેટ : નાણાકીય વર્ષ 2025-26 માં, નોકરીદાતા તરફથી ₹5,000 સુધીની કિંમતની ભેટો પર કર લાગશે નહીં. વધુમાં, લગ્ન, વસિયતનામા અથવા વારસા દ્વારા મળેલી કેટલીક ભેટો પણ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે.

4 / 6
પહેલી સ્થિતિ એ કે, તમારા તરફથી ચૂકવવામાં આવેલું કુલ ભાડું, જેમાંથી તમારી કુલ આવકના 10 ટકા બાદ કરવામાં આવે છે. બીજી સ્થિતિ એ કે, દર મહિને 5000 રૂપિયાની નક્કી કરેલી મર્યાદા, જે વાર્ષિક ધોરણે મહત્તમ 60,000 રૂપિયા થાય છે. ત્રીજી અને છેલ્લી સ્થિતિ ટેક્સપેયરની કુલ વાર્ષિક આવકનો (એન્યુઅલ ઇન્કમ) 25 ટકા હિસ્સો છે. આ ત્રણેય વિકલ્પની ગણતરી કર્યા પછી જે રકમ સૌથી ઓછી નીકળશે, તેને તમે તમારા ટેક્સ રિટર્નમાં ડિડક્શન (કપાત) તરીકે ક્લેમ કરી શકો છો.

5 / 6
ટેક્સપેયર્સે ભાડાની રસીદો, એક માન્ય રેન્ટલ એગ્રીમેન્ટ અને ભાડું ચૂકવ્યાનો પુરાવો (જેમ કે બેંક ટ્રાન્સફર) પોતાની પાસે રાખવો જોઈએ. બીજું કે, જે કિસ્સાઓમાં વાર્ષિક ભાડું ₹1 લાખથી વધુ હોય, ત્યાં મકાનમાલિકનો PAN નંબર આપવો જરૂરી છે.

6 / 6

ITR ફાઇલ કરતી વખતે આ 7 વાતનું રાખશો ‘ધ્યાન’, તો ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નહીં આવે ‘નોટિસ’

Follow Us
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર

સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video

પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે

40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video

સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video

અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન

વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો

ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં

અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ

આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત

g clip-path="url(#clip0_868_265)">