AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બધા જ ગણિત ઊંધા પડ્યા! સોનાના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે માર્કેટમાં થઈ ‘અણધારી હલચલ’, આખરે એવું તો શું થયું?

હાલની તારીખમાં સોનાની કિંમતો આસમાને છે. એવામાં મે મહિનામાં આ કિંમતી ધાતુના માર્કેટમાં એક મોટો અને અણધારો ફેરફાર જોવા મળ્યો છે. ટૂંકમાં, વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડાઓએ બજારના નિષ્ણાતોને પણ ચોંકાવી દીધા છે.

| Updated on: Jun 16, 2026 | 5:23 PM
Share
વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, મે મહિનામાં ભારતની સોનાની આયાત 34 ટકા વધીને 3.41 અબજ ડોલર થઈ ગઈ છે. કિંમતી મેટલની ઊંચી કિંમતો વચ્ચે આ વધારો નોંધાયો છે. મે મહિનામાં ચાંદીની આયાત 86.65 ટકા ઘટીને 75.57 મિલિયન ડોલર રહી ગઈ છે, જે મે 2025માં 566.22 મિલિયન ડોલર હતી.

1 / 5
સરકારે 13 મેથી સોના અને ચાંદી સહિતની કિંમતી મેટલ્સ પર આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી દીધી હતી. મે મહિનામાં સોનાની આયાતમાં થયેલા વધારાની અસર ભારતીય વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) પર પણ પડી છે, જે વધીને 28.21 અબજ ડોલર થઈ ગઈ છે. વેપાર ખાધ એ આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત છે. રાષ્ટ્રીય પાટનગરમાં સોનાની કિંમત તમામ કરવેરા (ટેક્સ) સહિત અંદાજે 1.60 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ રહી હતી. ચાંદીની કિંમત આશરે 2.60 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.

2 / 5
ભારત માટે સ્વિટ્ઝરલેન્ડ (Switzerland) સોનાનો સૌથી મોટો સ્ત્રોત છે. કુલ સોનાની આયાતમાં તેનો હિસ્સો આશરે 40 ટકા છે. ત્યારબાદ યુએઈ (UAE) નો હિસ્સો 16 ટકાથી વધુ અને સાઉથ આફ્રિકા (South Africa) નો હિસ્સો આશરે 10 ટકા છે. મે મહિનામાં સ્વિટ્ઝરલેન્ડથી સોનાની આયાત 57.73 ટકા ઘટી છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ બે મહિનામાં તેમાં 20.34 ટકાનો ઘટાડો નોંધાયો છે.

3 / 5
સોનું ભારતના કુલ આયાતનો 5 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. નાણાકીય વર્ષ 2026-27ના એપ્રિલ-મે દરમિયાન સોનાની આયાત 60.14 ટકા વધીને 9.04 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. આ જ સમયગાળામાં ચાંદીની આયાત આશરે 33 ટકા ઘટીને 486.58 મિલિયન ડોલર રહી હતી.

4 / 5
નાણાકીય વર્ષ 2025-26માં સોનાની આયાત 24 ટકા વધીને રેકોર્ડ 71.98 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી. જો કે, જથ્થાના આધારે આયાત 4.76 ટકા ઘટીને 721.03 ટન રહી હતી. ચીન (China) પછી ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સોનાનો ગ્રાહક (ઉપભોક્તા) છે. સોનાની આયાત મુખ્યત્વે જ્વેલરી ઉદ્યોગની માંગને પૂરી કરવા માટે કરવામાં આવે છે.

5 / 5

સોનું, શેરબજાર, રિયલ એસ્ટેટ… બધું જ ફેઈલ! છેલ્લા 10 વર્ષમાં આ એક જ ધાતુએ આપ્યું ‘રેકોર્ડતોડ રિટર્ન’, આંકડા જોઈને ચોંકી જશો

Follow Us
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો

કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી

બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર

g clip-path="url(#clip0_868_265)">