AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરબાઝ ખાનની પત્ની શુરા ખાને ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ કહ્યું, ‘વુદ્ધ નથી વિન્ટેજ મોડેલ છે’

અરબાઝ ખાનના બીજા લગ્ન શુરા ખાન સાથે થયા છે. બંન્નેની ઉંમર વચ્ચે ખુબ મોટું અંતર છે. જેને લઈ હાલમાં શુરા ખાને ટ્રોલર્સને તેનો જવાબ આપ્યો હતો. તો ચાલો જાણીએ શુરા ખાને શું કહ્યું.

| Updated on: Jun 16, 2026 | 10:05 AM
Share
અભિનેતા નિર્દેશક અરબાઝ ખાન અને શુરા ખાને વર્ષ 2023માં લગ્ન કર્યા હતા. કપલ એક દીકરીના માતા-પિતા છે. અરબાઝ ખાનની પત્ની શુરા પતિથી 23 વર્ષ નાની છે. ઉંમરના આ નિર્ણયને લઈ બંન્નેને હંમેશા ટ્રોલ કરવામાં આવે છે.

1 / 6
અરબાઝ ખાન પણ આ પ્રશ્નને લઈ મૌન તોડી ચૂક્યા છે. હાલમાં શુરા ખાને પણ આના પર રિએક્શન આપ્યું છે. ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી છે.

2 / 6
શુરા ખાને હાલમાં એક ઓનલાઈન ચેટ સેશન રાખ્યું હતુ. જ્યાં ચાહકો તેને સવાલ કરતા હતા, જેના જવાબ શુરા ખાને આપ્યા હતા. આ દરમિયાન એક યુઝરે પુછ્યું કે, શું તેઓ એક વૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કરી ખુશ છે. જેનો જવાબ શુરાએ આપ્યો હતો. કહ્યું કે, તે કોઈ વુદ્ધ નથી. એક લિમિટેડ એડિશન વિન્ટેજ મોડલ છે.

3 / 6
તમને જણાવી દઈએ કે, અરબાઝ ખાનના પહેલા લગ્ન 1998માં મોડલ અભિનેત્રી મલાઈકા અરોરા સાથે થયા હતા. તેમને આ લગ્નથી એક દીકરો અરહાન ખાન પણ છે. પરંતુ 2017માં અરબાઝ અને મલાઈકાના છુટાછેડા થયા હતા. ત્યારબાદ અરબાઝની લાઈફમાં શુરા ખાન આવી હતી.

4 / 6
અરબાઝ ખાન અને શુરાએ વર્ષ 2023માં લગ્ન કર્યા છે. શુરા ખાન એક પ્રોફેશનલ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે. તેમણે લાંબા સમય સુધી અભિનેત્રી રવિના ટંડન અને તેની દીકરી રાશા થડાની સાથે કામ કર્યું છે.

5 / 6
આ સત્ર દરમિયાન, 80 ટકા પ્રશ્નો તેમની પુત્રી સિપારા વિશે હતા. શૂરાએ આમાંથી એક પ્રશ્ન સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો. એક નેટીઝને શૂરાને પૂછ્યું કે સિપારા નામ કોણે રાખ્યું. શૂરાએ કહ્યું કે પુત્રીનું નામ તેના દાદા સલીમ ખાન અને પિતા અરબાઝ ખાને રાખ્યું છે.

6 / 6

56 વર્ષે કર્યા બીજા લગ્ન , 58 વર્ષની ઉંમરે બીજી વખત પિતા બન્યો આવો છે અરબાઝ ખાનનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">