AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપરહિટ અભિનેતાની સાથે હિટ બિઝનેસમેન છે મિથુન ચક્રવર્તી, જાણો કેટલી છે નેટવર્થ

મિથુન ચક્રવર્તી આજે 76મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. તો આજે આપણે જાણીએ તેઓ કરોડોની કમાણી ફિલ્મ સિવાય ક્યાંથી કરે છે. મિથુન ચક્રવર્તીની નેટવર્થ કેટલી છે. ચાલો જાણીએ.

| Updated on: Jun 16, 2026 | 1:01 PM
Share
ડિસ્કો ડાન્સર અને ગ્રાન્ડ માસ્ટરના નામથી ફેમસ મિથુન ચક્રવર્તીનો આજે 76મો જન્મદિવસ છે. મિથુન એ સ્ટારમાંથી એક છે. જેમણે પહેલી ફિલ્મ માટે બેસ્ટ અભિનેતાનો નેશનલ એવોર્ડ જીત્યો હતો. એક વર્ષમાં સૌથી વધુ ફિલ્મો આપવાનો પણ રેકોર્ડ છે.

1 / 7
આજે પણ મિથુન ચક્રવર્તી કામમાં એક્ટિવ છે. કરોડો રુપિાની કમાણી કરે છે. મિથુન ચક્રવર્તીના જન્મદિવસ પર તેની નેટવર્થ અને કમાણી ક્યાંથી કરે છે. તેના વિશે જાણીએ.

2 / 7
મિથુન ચક્રવર્તી અભિનેતા બનતા પહેલા નક્સલવાદી હતો. તેઓ નક્સલવાદી વિચારધારાથી પ્રભાવિત થયા અને નક્સલવાદી ચળવળમાં જોડાયા. તેમનું સાચું નામ ગૌરાંગ હતું. પરંતુ જ્યારે ભાઈનું મૃત્યું થયું તો પરિવારની જવાબદારી સંભાળવા માટે નકસવાદથી દુર થયો હતો. ત્યારબાદ ફિલ્મમાં એન્ટ્રી કરી હતી.

3 / 7
ખુબ સ્ટ્રગલ પછી મિથુન ચક્રવર્તીને અભિનેત્રી હેલનના આસિસ્ટન્ટ બનવાનું કામ મળ્યું હતુ. સલીમ ખાન જ્યારે મળ્યા ત્યારે તેમણે અભિનેતા બનવાની સલાહ આપી હતી. મીડિયા રિપોર્ટ મુજબ મિથુન ચક્રવર્તીની નેટવર્થ અંદાજે 450 કરોડની આસપાસ છે.

4 / 7
 તેના ઘરની કિંમત 45 કરોડ રુપિયાથી વધારે છે. મિથુન ચક્રવર્તી પાસે અંદાજે 116 શ્વાન છે. તેના ઘરમાં અંદાજે 38 શ્વાન રહે છે. ઉટીવાળા ઘરમાં 78 શ્વાન રહે છે. શ્વાનના દરેક રુમમાં એસી લગાવવામાં આવ્યા છે.

5 / 7
મિથુન ચક્રવર્તી ઉટીની સૌથી ફેમસ હોટલમાંથી એક મોનાર્ક ગ્રુપ ઓફ હોટલના માલિક છે. મિથુન ચક્રવર્તી માત્ર ફિલ્મો અને બ્રાન્ડ પ્રમોશનમાંથી જ નહી પરંતુ હોટલના બિઝનેસમાંથી પણ સારી કમાણી કરે છે.

6 / 7
મિથુન ચક્રવર્તી ફી સમયમાં ખેતી કરે છે.મિથુન ચક્રવર્તી પણ કારના શોખીન છે અને તેમની પાસે કરોડો રૂપિયાની લક્ઝરી કાર છે, (All Photo : PTI)

7 / 7

180 ફ્લોપ ફિલ્મ આપવા છતા કહેવાય છે ગૉડ ઓફ બોલિવુડ, 4 બાળકોના પિતાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">