AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈન્ડિયન ક્રિકેટરની હુસ્ન પરી, લાખો ચાહકોના દિલ પર કરે છે રાજ, જુઓ શ્રેયંકા પાટિલનો પરિવાર

ભારતીય ક્રિકેટર શ્રેયંકા પાટિલને કોઈ પરિચયની જરૂર નથી. મેદાન પર તેના પ્રભાવશાળી પ્રદર્શન ઉપરાંત, તે તેના લુકથી પણ લોકોને દીવાના બનાવે છે.મહિલા પ્રીમિયર લીગમાં પર્પલ કપ વિજેતા શ્રેયંકા પાટિલની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વિશે જાણો.

| Updated on: Jun 16, 2026 | 7:00 AM
Share
શ્રેયંકા પાટિલનો જન્મ 31 જુલાઈ 2002ના રોજ બેંગ્લોરમાં થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે જે હાલમાં રાષ્ટ્રીય ટીમ માટે રમે છે. સ્થાનિક ક્રિકેટમાં તે કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે તે મહિલા પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમે છે.

1 / 16
તે જમણા હાથની બોલર તરીકે રમે છે. તેમણે 2023માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે.શ્રેયંકા પાટિલનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

2 / 16
શ્રેયંકા પાટિલનો પરિવાર અને ક્રિકેટ કરિયર વિશે વાતો જાણો

3 / 16
શ્રેયંકા પાટિલ 10 વર્ષની હતી ત્યારે તેમણે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતુ. તેના પિતા રાજેશ, એક ક્રિકેટ એકેડમી ચલાવે છે. શ્રેયંકા પાટીલે ઓફ સ્પિનર બોલિંગથી લઈને લેગ સ્પિન બોલિંગની પ્રેક્ટિસ કરી છે.

4 / 16
ત્યારબાદ તેણે કર્ણાટકના હુટ્ટાનાહલ્લીમાં દેવની એકેડમીમાં પોતાની રમત સુધારવા માટે ભાડાના મકાનમાં રહેવા ગઈ. શ્રેયંકા પાટીલની પ્રોફેશનલ ક્રિકેટર તરીકેની કારકિર્દીની શરૂઆત તેમણે કર્ણાટક અંડર-16 ટીમમાં સ્થાન મેળવ્યું ત્યારે થઈ હતી.

5 / 16
શ્રેયંકા પાટીલે ઓક્ટોબર 2019માં પોંડિચેરી સામેની મેચમાં કર્ણાટક સિનિયર ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું, જેમાં તે બે ઓવરમાં 1/21 રન લીધા હતા.નવેમ્બર 2022માં સિનિયર ઇન્ટર ઝોનલ T20 સ્પર્ધામાં દક્ષિણ ઝોન માટે ઉત્તર પૂર્વ ઝોન સામે ચાર ઓવરમાં 4/7 રન લીધા હતા.

6 / 16
જાન્યુઆરી 2023માં અરુણાચલ પ્રદેશ સામે 73 રન બનાવીને તેણીની પ્રથમ લિસ્ટ A અડધી સદી ફટકારી હતી.ફેબ્રુઆરી 2023માં શ્રેયંકાપાટીલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા શરૂઆતની મહિલા પ્રીમિયર લીગ માટે 10 લાખની ફી પર કરારબદ્ધ કરવામાં આવી હતી.  ટુર્નામેન્ટમાં તેની સાત મેચોમાં 32.00 ની સરેરાશથી છ વિકેટ લીધી હતી.

7 / 16
ઓગસ્ટ 2023માં તેમણે 2023 મહિલા કેરેબિયન પ્રીમિયર લીગ માટે ગયાના એમેઝોન વોરિયર્સ દ્વારા કરારબદ્ધ કરવામાં આવી હતી.તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી, તેણે 11.66ની સરેરાશથી 9 વિકેટ લીધી હતી.

8 / 16
2024ની મહિલા પ્રીમિયર લીગમાં શ્રેયંકા પાટીલે 8 મેચમાં 13 વિકેટ લઈને ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે પર્પલ કેપ જીતી હતી.દિલ્હી કેપિટલ્સ સામેની ફાઇનલ મેચમાં 4/12ના આંકડા સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ટાઇટલ જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

9 / 16
ઇજાઓને કારણે તેને 2025 WPL સીઝનમાંથી બહાર કરવામાં આવી હતી. તેના સ્થાને સાથી ભારતીય ઓફ-સ્પિનર ​​સ્નેહ રાણાને RCB ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

10 / 16
 2026 WPL મેગા ઓક્શન પહેલા RCB દ્વારા રિટેન કરવામાં આવેલી ચાર ખેલાડીઓમાં પાટિલ એક હતી. તેને 60 લાખની ફી પર જાળવી રાખવામાં આવી હતી, RCB એ તેમનો બીજો WPL ખિતાબ જીત્યો હતો.

11 / 16
જૂન 2023ના ACC મહિલા T20 ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાં ભારત A માટે રમી હતી.તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર હતી, જેમાં 9 વિકેટ હતી,

12 / 16
ડિસેમ્બર 2023માં શ્રેયંકા પાટીલે ઇંગ્લેન્ડ સામેની ટીમની સીરિઝ માટે ભારતીય ટીમમાં પોતાનો પહેલો કોલ-અપ મેળવ્યો. તેમણે ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય સીરિઝની પ્રથમ મેચમાં તેણીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી.

13 / 16
ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં તેનો પ્રથમ ODI કોલ-અપ મળ્યો.30 ડિસેમ્બર 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે મહિલા વન ડે આંતરરાષ્ટ્રીય (WODI) ડેબ્યૂ કર્યું.

14 / 16
2024 ICC મહિલા T20 વર્લ્ડ કપ અને ઓક્ટોબર 2024 માં ન્યુઝીલેન્ડ સામેની તેમની ઘરેલુ ODI સીરિઝ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

15 / 16
ICC મહિલા ઉભરતી ક્રિકેટર ઓફ ધ યર 2024 માટે શોર્ટલિસ્ટ કરાયેલ ચાર ખેલાડીઓમાં શ્રેયંકા પાટિલનો સમાવેશ થયો હતો.

16 / 16

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">