AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનું, શેરબજાર, રિયલ એસ્ટેટ… બધું જ ફેઈલ! છેલ્લા 10 વર્ષમાં આ એક જ ધાતુએ આપ્યું ‘રેકોર્ડતોડ રિટર્ન’, આંકડા જોઈને ચોંકી જશો

હાલની તારીખમાં, જ્યારે રોકાણ પર સૌથી વધુ કમાણી કરવાની વાત આવે છે, ત્યારે સામાન્ય રીતે લોકોનું ધ્યાન શેરબજાર કે સોના તરફ જ જાય છે. જો કે, તાજેતરના અહેવાલ મુજબ છેલ્લા 10 વર્ષના આંકડા કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે.

| Updated on: Jun 16, 2026 | 3:06 PM
Share
જો તમે પણ એવું વિચારતા હોવ કે, શેરબજાર અને સોનામાં જ સૌથી વધુ રિટર્ન મળે છે તો તમે ખોટા છો. છેલ્લા 10 વર્ષમાં આ ધાતુએ કમાણીની બાબતમાં બધાને પાછળ છોડી દીધા છે. ETWealth દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર, છેલ્લા 10 વર્ષમાં આ ધાતુએ રોકાણકારોને માલામાલ કરવાની બાબતમાં સોનું, શેર અને સરકારી બોન્ડને પણ પછાડી દીધા છે. આટલું જ નહીં, આ ધાતુએ છેલ્લા 10 વર્ષમાં રિટર્નની બાબતમાં રિયલ એસ્ટેટને પણ પાછળ છોડી દીધું છે.

1 / 5
છેલ્લા 10 વર્ષમાં રોકાણ તરીકે ચાંદીએ લગભગ 21.3% નું શાનદાર રિટર્ન આપ્યું છે, જેનું કારણ તેની વધતી જતી ઔદ્યોગિક (ઇન્ડસ્ટ્રિયલ) માંગ છે. મોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, સોલર પેનલ અને ઈલેક્ટ્રિક વાહનોમાં સિલ્વરની ખૂબ જ વધારે માંગ છે. બીજી તરફ, 'સોનું' હંમેશાથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને તેણે આશરે 18.5% નું રિટર્ન આપ્યું છે, કારણ કે સંકટના સમયે લોકો તેને 'સેફ ઇન્વેસ્ટમેન્ટ સમજે' છે. વર્ષ 2026માં વૈશ્વિક તણાવને કારણે સોનાની માંગ વધુ વધી છે, જેના લીધે આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં લગભગ 11.7% નો વધારો જોવા મળ્યો છે.

2 / 5
ડેટા અનુસાર, છેલ્લા 10 વર્ષમાં અલગ-અલગ રોકાણ વિકલ્પોના (Investment Options) સરેરાશ રિટર્નની સરખામણી કરવામાં આવી છે, જેમાં ચાંદી (Silver) 21.3% અને સોનું (Gold) 18.5% રિટર્ન સાથે સૌથી આગળ રહ્યા છે. આ પછી શેરનો નંબર આવે છે, જ્યાં મિડ-કેપ શેરે 16.4%, સ્મોલ-કેપ શેરે 13.2% અને લાર્જ-કેપ શેરે 11.1% નું સરેરાશ રિટર્ન આપ્યું છે. બીજી તરફ, ફિક્સ્ડ ઇન્કમ અને પરંપરાગત વિકલ્પોમાં રિટર્ન ઘણું ઓછું રહ્યું છે. સરકારી બોન્ડ (G-Sec) માંથી 6%, શોર્ટ-ટર્મ ડેટ ફંડમાંથી 5.9% અને રિયલ એસ્ટેટમાંથી સૌથી ઓછું એટલે કે માત્ર 5% નું સરેરાશ રિટર્ન મળ્યું છે.

3 / 5
શેરબજારના છેલ્લા 10 વર્ષના આંકડાને સમજીએ તો, મિડ-કેપ કંપનીઓએ સૌથી સારું પરફોર્મ કર્યું છે. તેનાથી સરેરાશ 16.4% નું રિટર્ન મળ્યું છે. સ્મોલ-કેપ કંપનીઓએ પણ સારું રિટર્ન આપ્યું છે, જે આશરે 13.2% રહ્યું છે. બીજીબાજુ લાર્જ-કેપ કંપનીઓનું પરફોર્મન્સ થોડું નબળું રહ્યું છે. તેમને સરેરાશ માત્ર 11.1% નું જ રિટર્ન મળ્યું છે. આનું એક મોટું કારણ એ છે કે, વિદેશી રોકાણકારોએ આમાંથી નાણાં પાછા ખેંચવાનું શરૂ કરી દીધું, જેનાથી દબાણ વધી ગયું. વર્ષ 2026માં અત્યાર સુધીમાં લાર્જ-કેપ શેરોમાં લગભગ 10.2% નો ઘટાડો પણ જોવા મળ્યો છે. આ દર્શાવે છે કે, હાલમાં મોટી કંપનીઓ પર દબાણ બનેલું છે.

4 / 5
સરકારી બોન્ડ (G-Sec) અને શોર્ટ-ટર્મ ડેટ ફંડ્સને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને છેલ્લા 10 વર્ષમાં તેમાં આશરે 6% અને 5.9% ની આસપાસ રિટર્ન મળ્યું છે. રિયલ એસ્ટેટનું પરફોર્મન્સ આ દરમિયાન નબળું રહ્યું અને તેમાં સરેરાશ માત્ર લગભગ 5% નું જ રિટર્ન મળ્યું, જે અન્ય રોકાણના વિકલ્પોની સરખામણીમાં ઓછું છે. બીજી તરફ, ચાંદીએ આ સમયગાળામાં સારું પરફોર્મ કરીને ઘણી બાબતોમાં સોનું, શેરબજાર અને પ્રોપર્ટી કરતાં પણ વધુ નફો આપ્યો છે, જેના કારણે તે રોકાણકારો માટે આકર્ષણનું મોટું કારણ બની છે.

5 / 5

કરદાતાઓ માટે ‘મોટા સમાચાર’! કંપની તરફથી HRA ન મળતું હોય તો પણ ભાડા પર મળશે ‘ટેક્સ છૂટ’, બસ આ એક નિયમ જાણી લો

Follow Us
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર

સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video

પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે

40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video

સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video

અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન

વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો

ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં

અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ

આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત

g clip-path="url(#clip0_868_265)">