AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supermarket Strategy : જગ્યા છે કે પૈસાનું ગણિત ? સુપરમાર્કેટમાં દૂધ, ઈંડા અને બ્રેડ હંમેશા પાછળ કેમ રાખવામાં આવે છે !

શું તમે ક્યારેય સુપરમાર્કેટમાં ખરીદી કરતી વખતે એક વાત પર ધ્યાન આપ્યું છે કે ઈંડા, બ્રેડ અને દૂધ જેવી વસ્તુઓ પાછળ કેમ રાખવામાં આવે છે ? શું તમે આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો છે ?

| Updated on: Jun 16, 2026 | 12:55 PM
Share
સુપરમાર્કેટમાં વસ્તુઓને ગોઠવવાની રીત વિચારપૂર્વક કરવામાં આવે છે. દરેક વસ્તુ ગ્રાહકોને સરળતાથી મળી શકે એવી રીતે ગોઠવવાની કરવામાં આવે છે. પરંતુ રોજિંદા ઉપયોગની વસ્તુઓ ઘણીવાર સ્ટોરના પાછળના ભાગમાં જોવા મળે છે.

1 / 7
સૌપ્રથમ તેનું કારણ છે તાજગી જાળવવું. દૂધ, ઈંડા અને બ્રેડ જેવી નાશવંત વસ્તુઓને યોગ્ય તાપમાનમાં રાખવાની જરૂર હોય છે. તેથી તેમને સ્ટોરના પાછળના ભાગમાં રાખવામાં આવે છે જ્યાં તાપમાન નિયંત્રણ વધુ સારું હોય છે.

2 / 7
એસીમાંથી આવતી ઠંડી હવા પહેલા કોઈપણ રૂમના ખૂણા અને દિવાલોને ઠંડી પાડે છે. એટલા માટે સુપરમાર્કેટ અથવા સમાન સ્ટોર્સની પાછળની બાજુ આ વસ્તુઓને તાજી રાખવા માટે યોગ્ય સ્થાન બનાવવામાં આવે છે.

3 / 7
દૂધ, ઈંડા, બ્રેડ અથવા તો રોજિંદા ઉપયોગની સામાન્ય વસ્તુઓ સ્ટોરની પાછળ રાખવાનું કારણ ગ્રાહકોને વધુ ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનું પણ હોઈ શકે છે.

4 / 7
આ વસ્તુઓને પાછળ રાખવાનું બીજું મોટું કારણ માર્કેટિંગ હોઈ શકે છે. જ્યારે ગ્રાહક દૂધ, અંડા કે બ્રેડ લેવા માટે પાછળ સુધી જાય છે. ત્યારે રસ્તામાં તે અન્ય વસ્તુઓ પણ જોઈ લે છે અને વધારાની ખરીદી કરી લે છે.

5 / 7
થોડાકમાં કહીએ તો આ માત્ર જગ્યા ગોઠવણી નથી પરંતુ એક સારી રીતે વિચારેલી માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ હોઈ શકે છે. જે ગ્રાહકના ખરીદીના વર્તનને અસર કરી શકે છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, Phone Charging Tips : ઓરિજિનલ ચાર્જર વાપરવા છતા ફોન ધીમો ચાર્જ થાય છે? તો અહીં થઈ રહી છે ભૂલ, 99% લોકો છે અજાણ

Follow Us
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો

અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ

શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ

જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન

જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video

3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ

14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ

Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ

દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ

સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">