ટાટા પાવર, PNB, બજાજ ઓટો, વોલ્ટાસ સહિત 13 સ્ટોક્સ આજે કરી રહ્યા છે એકસ ડિવિડન્ડ ટ્રેડ
Dividend Stocks: આજે, ટાટા પાવર, પંજાબ નેશનલ બેંક (PNB), બજાજ ઓટો, વોલ્ટાસ, HDFC લાઇફ ઇન્શ્યોરન્સ અને બેંક ઓફ ઇન્ડિયા જેવી પ્રખ્યાત કંપનીઓના શેર શેરબજારમાં એક્સ-ડિવિડન્ડમાં ટ્રેડ થઈ રહ્યા છે. જો તમે આજે આ કંપનીઓના શેર ખરીદો છો, તો તમને તેમનો ડિવિડન્ડ મળશે નહીં.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7