AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank holidays in may 2021 in India : આગામી 17 દિવસમાં 6 દિવસ બેંકો રહેશે બંધ

મે મહિનામાં બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે, જેમાંથી કેટલીક રજાઓ પહેલા જ પસાર થઈ ગઈ છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 13, 2021 | 6:54 PM
Share
File Image

File Image

1 / 6
State Bank of India

State Bank of India

2 / 6
13 મે ના રોજ ઇદ-ઉલ-ફિતર હોવાથી બેંકો બંધ રહેશે. આ દિવસે બેલામપુર, જમ્મુ, કોચ્ચિ, મુંબઇ, નાગપુર, શ્રીનગર અને તિરુવનંતપુરમની બેંકો બંધ રહેશે

3 / 6
14 મેના રોજ ભગવાન શ્રી પરશુરામ જયંતી, રમજાન ઈદ, બસાવા જયંતી, અક્ષય તૃતીયા તહેવાર છે. બેલમપુર, જમ્મુ, કોચી, મુંબઇ, નાગપુર, શ્રીનગર, તિરુવનંતપુરમની બેંક શાખાઓ આ દિવસે બંધ રહેશે.

4 / 6
આ ઉપરાંત રવિવાર, 16 અને 23 મે ના રોજ રવિવાર અને 22 મી મેના રોજ ચોથો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે

5 / 6
26 મે ના રોજ બુદ્ધ પૂર્ણિમા છે. અગરતલા, બેલાપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, રામપુર, રાંચી, સિમલા અને શ્રીનગરમાં બેંક શાખાઓ આ દિવસે બંધ રહેશે. આ સિવાય 30 મી મેના રોજ રવિવારે બધે બેંકો બંધ રહેશે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">