Fashion Tips: તમે પણ ટ્રાય કરો આલિયા ભટ્ટનો સિમ્પલ ડ્રેસ, જાણો તેની કિંમત

આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે સાત ફેરા લઈ ચૂકી છે. અભિનેત્રી તેની એક્ટિંગની સાથે સાથે ફેશન અને સ્ટાઇલ માટે પણ ફેમસ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 12:25 PM
આલિયા હાલમાં જ પતિ રણબીર સાથે ડિનર ડેટ પર જોવા મળી હતી. અભિનેત્રીએ આ તારીખે સિમ્પલ ડ્રેસ પહેર્યો હતો

1 / 6
લગ્નના એક મહિના પછી અભિનેત્રી તેના પતિ સાથે ડેટ પર ગઈ હતી.આ દરમિયાન અભિનેત્રીએ પ્રિન્ટેડ મિની ડ્રેસ પહેર્યો હતો.  ચાહકોને તેમનો આ ડ્રેસ પણ ખુબ જ પસંદ આવ્યો હતો.

2 / 6
જો તમે પણ આ ડ્રેસ પહેરવા માંગો છો, તો અમે તમને જણાવીશું કે આ ડ્રેસની કિંમત કેટલી છે અને તમે તેને ક્યાંથી ખરીદી શકો છો. તમને જણાવી દઈએ કે ,આ સિમ્પલ ડ્રેસ બજેટમાં છે, જેને તમે તમારા બજેટમાં પણ સામેલ કરી શકો છો.

3 / 6
આલિયા ભટ્ટે આ ડ્રેસ સાથે લાઇટ મેકઅપ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો. આ સાથે અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા  રાખ્યા હતા. આ લુકને ખાસ બનાવવા માટે તેણે ગોલ્ડન શેડની ઈયરિંગ્સ પણ પહેરાવી હતી.

4 / 6
આલિયા ભટ્ટે જે સિમ્પલ મિની ડ્રેસ પહેર્યો હતો તે Zadig & Voltaireના કલેક્શનમાંથી હોવાનું કહેવાય છે. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, આ ડ્રેસ Zadig & Voltaireની ઓનલાઈન વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

5 / 6
આલિયાના આ ડ્રેસને રેમી ડેઝી ડ્રેસ કહેવામાં આવે છે  તને ખરીદવા માટે 10 હજારથી વધુ ખર્ચ થશે. આ ડ્રેસની કિંમત ₹11,891 (USD 153.44) છે. જો તમે તેને ખરીદવા માંગો છો, તો પછી ઑનલાઇન દ્વારા ખરીદિ શકો છો

6 / 6

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">