AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Trip : વેકેશનમાં રોડ ટ્રીપનું કરવા માંગો છો સાહસ ? તો આ રહ્યા કેટલા suggestions

વેકેશનનો સમય શરૂ થયો છે. તેમાં હવે લોકો હરવા ફરવાનો પ્લાન બનાવશે. કેટલાક લોકો રોડ ટ્રીપ એડવેન્ચરના શોખીન હોય છે, તેવા લોકો માટે અમે લઈને આવ્યા છે કેટલીક ખાસ રોમાંચક ટ્રિપની જાણકારી. વાંચો આ આર્ટિકલમાં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 7:57 AM
Share
દિલ્હીથી લેહ: જ્યારે રોડ ટ્રીપની વાત આવે છે, ત્યારે દિલ્હીથી લેહ રૂટને કેવી રીતે ભૂલી શકાય. આ રૂટની ખાસિયત એ છે કે આમાં તમારે મનાલીમાંથી પસાર થવું પડશે અને આ દરમિયાન જોવા મળતા સુંદર નજારો હૃદયને સ્પર્શી જાય તેવા છે.

1 / 5
દિલ્હીથી સ્પીતિ વેલીઃ આ રોડ ટ્રીપ સાહસો અને જોખમોથી ભરેલી છે અને કહેવાય છે કે નબળા હૃદયવાળાઓએ તેનો પ્રયાસ ન કરવો જોઈએ. દિલ્હીથી સ્પીતિ વેલીનું અંતર લગભગ 700 કિલોમીટર છે.

2 / 5
દિલ્હી-આગ્રા-જયપુર: આ રોડ ટ્રીપ માટે તમારે NH 93 અને NH 8 પસાર કરવું પડશે અને તેની લંબાઈ લગભગ 450 કિમી હશે. આ બંને શહેરો ઐતિહાસિક રીતે સમૃદ્ધ માનવામાં આવે છે અને અહીં ફરવાની મજા જ અલગ છે.

3 / 5
ચંદીગઢથી કસોલ: હિમાચલ પ્રદેશના મનપસંદ પર્યટન સ્થળમાંથી એક કસોલ, સાહસ માટે ખૂબ પ્રખ્યાત છે. તમે ચંદીગઢથી કસોલ સુધી રોડ ટ્રીપ કરી શકો છો અને આ માટે તમારે પહાડોમાંથી પસાર થતા 273 કિમીનું અંતર કાપવું પડશે.

4 / 5
અમદાવાદથી કચ્છઃ આ રૂટમાં તમને રણ અને ગામડાઓનો નજારો જોવા મળશે. એવું કહેવાય છે કે ઓક્ટોબરથી માર્ચ મહિના આ બંને શહેરોની રોડ ટ્રીપ માટે શ્રેષ્ઠ છે. આ રોડ ટ્રીપ દરમિયાન તમારે લગભગ 454 કિલોમીટરનું અંતર કાપવું પડશે.

5 / 5
Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video

Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

g clip-path="url(#clip0_868_265)">