AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળામાં પાલતુ પ્રાણીઓની કાળજી કેવી રીતે લેવી તેની મુંઝવણ છે ? તો જાણો આ સરળ ટીપ્સ

શિયાળામાં ઠંડીથી બચવા માટે આપણે ગરમ કપડાં પહેરતા હોઈએ છીએ. તેમજ ગરમ તાસીરનો ખોરાક પણ આરોગતા હોય છે.તો પાલતુ પ્રાણીઓને ઠંડીથી બચાવા ખૂબ જ જરુરી છે. જો કે હવે મોટાભાગના લોકો ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખતા હોય છે. જેમને પોતા બાળકની જેમ સાચવતા હોય છે. પરંતુ શિયાળામાં તેમને ઠંડીથી બચાવવા માટે શું કરવુ જોઈએ તે જાણીશું.

| Updated on: Dec 06, 2023 | 8:54 AM
Share
સવારે અને રાત્રીના સમયે ઠંડીનું વધારે લાગતી હોય છે. જેથી તેને સવારે અને રાત્રે બહાર લઈ જવાનું ટાળવુ જોઈએ. તમારા પાલતુ પ્રાણીઓને બપોરના સમયે બહાર લઈ જવાથી તેને પુરતા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળે છે.

1 / 5
કોઈ પણ ઋતુમાં શરીરને હાઈડ્રેડ રાખવુ ખૂબ જ આવશ્યક છે. જેથી સમય સમય પર તેને પાણી આપવુ જોઈએ. તેમજ વધારે ઠંડી હોય તો નવશેકું પાણી આપવુ જોઈએ.

2 / 5
મોટાભાગના ઘરોમાં પાલતુ પ્રાણીઓ જમીન પર જ ઊંઘતા હોય છે. તો તેમના માટે ઠંડીથી બચાવે તેવી પથારીની વ્યવસ્થા કરવી જોઈએ.

3 / 5
ઠંડીથી બચવા માટે આપણે બધા જ ગરમ કપડા પહેરતા હોઈએ છીએ. તો પાલતુ પ્રાણીઓને પણ ગરમ કપડાં પહેરાવવા જોઈએ. જે સરળતાથી બજારમાં મળી જાય છે.

4 / 5
શિયાળામાં મોટાભાગના પ્રાણીની ત્વચા શુષ્ક થઈ જાય છે. જેથી તેમને ખંજવાળ જેવી સમસ્યા થઈ શકે છે. જેને દૂર કરવા મોઇશ્ચરાઇઝેશન લગાવવુ જોઈએ. તેમજ ઠંડા પાણીથી સ્નાન ન કરાવુ જોઈએ.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">