ફાયદો જ ફાયદો, આ કંપની 1 શેર પર 10 શેર આપશે બોનસ, ઉપરથી આપશે બોનસ

Share News : કંપનીએ શેરધારકો માટે ડબલ ગિફ્ટની જાહેરાત કરી છે. બોનસ શેરની સાથે, શેરધારકોને શેર સ્પ્લિટનો લાભ પણ મળશે, જેનો રેકોર્ડ આગામી સપ્તાહનો છે.

| Updated on: Apr 01, 2024 | 12:08 PM
ભારતીય શેરબજારમાં લિસ્ટેડ એક કંપનીએ રોકાણકારો માટે મોટી જાહેરાત કરી છે. કંપનીએ બોનસની સાથે શેર વિભાજનની પણ જાહેરાત કરી છે. આ રીતે કંપની રોકાણકારોને બેવડો ફાયદો આપી રહી છે. આ કંપનીનું નામ છે Cupid.

1 / 5
શુક્રવાર (29 માર્ચ), બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર ક્યુપિડના શેર 3.24% ના વધારા સાથે ₹2430.45 પર બંધ થયા. છેલ્લા 5 સત્રોમાં આ સ્ટોકમાં 19% થી વધુનો વધારો જોવા મળ્યો છે. આ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹3261.12 કરોડ હતું. જોકે સોમવારે શેરમાં ઘટાડો નોંધાયો હતો,3 ટકાના ઘટાડા સાથે 2,345.00 ટ્રેડ કરી રહ્યો છે.

2 / 5
કંપનીએ 1:10 રેશિયોમાં સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી હતી. શેરધારકોને દરેક શેર માટે 10 શેર મળશે. Cupidના આ શેર વિભાજનની રેકોર્ડ તારીખ 4 એપ્રિલ, 2024 છે.

3 / 5
શેર વિભાજન ઉપરાંત, કંપનીએ બોનસ શેર જારી કરવાની પણ જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે બોર્ડે 1:1 રેશિયોમાં બોનસ શેર આપવાનો પણ નિર્ણય કર્યો છે. શેરધારકોને કંપની દ્વારા દરેક શેર માટે એક વધારાનો શેર આપવામાં આવશે. બોનસ શેર માટેની રેકોર્ડ તારીખ પણ 4 એપ્રિલ, 2024 નક્કી કરવામાં આવી છે.

4 / 5
નાણાકીય વર્ષ 2024 ના ડિસેમ્બર ક્વાર્ટરમાં, આ કંપનીની આવક વાર્ષિક ધોરણે 16% વધીને ₹34.46 કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન નફો 73% વધીને રૂ. 5.11 કરોડ થયો છે. કંપનીનો ઓપરેટિંગ નફો પણ વાર્ષિક ધોરણે 132% વધીને ₹12.15 કરોડ થયો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video

રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ

ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો

ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ

18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા

હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ

કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ

માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">