AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિગ બોસ19માં ધમાલ મચાવતી સ્પર્ધક ફરહાનાનો આવો છે પરિવાર,જુઓ ફોટો

બિગ બોસ 19માં કાશ્મીરની એક સ્પર્ધક જોવા મળી રહી છે. તેનું નામ ફરહાના ભટ્ટ છે. ચાલો જાણીએ કોણ છે અભિનેત્રી ફરહાના ભટ્ટ.તેના પરિવારમાં કોણ કોણ છે.ફરહાના ભટ્ટ બોલિવુડ ડેબ્યુ કરી ચૂકી છે.

| Updated on: Oct 06, 2025 | 7:15 AM
Share
ફરહાના ભટ્ટનો જન્મ 15 માર્ચ 1997ના રોજ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં થયો હતો.ફરહાના ભટ્ટને બે બહેનો, સોલિહા અને ફિઝા ભટ્ટ પણ છે. તેમના દાદાએ તેમના અભિનયના સપનાઓને પુરા કરવા ખુબ સપોર્ટ કર્યો છે.

1 / 12
તે એક રૂઢિચુસ્ત કાશ્મીરી પરિવારમાંથી આવે છે અને અભિનયના સ્વપ્નને સાકાર કરતી વખતે તેમણે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો,

2 / 12
ફરહાના ભટ્ટના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 12
ફરહાના ભટ્ટ એક પત્રકાર, સામાજિક કાર્યકર્તા અને અભિનેત્રી છે. તે શ્રીનગર અને કાશ્મીરથી આવે છે. તે સલમાન ખાનના લોકપ્રિય શો "બિગ બોસ 19" ના 16 સ્પર્ધકોમાંની એક છે.

4 / 12
ફરહાના ભટ્ટે 2016માં પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ "સનશાઇન મ્યુઝિક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ" હતી, જેમાં તેમણે સની કૌશલ સાથે અભિનય કર્યો હતો. બાદમાં તેમને ફિલ્મ "લૈલા મજનૂ" થી ઓળખ મળી હતી.

5 / 12
ફરહાનાએ આઠમા ધોરણથી મોડેલિંગ કારકિર્દી શરૂ કરી હતી અને ઘરની જવાબદારીઓ સંભાળી હતી. જોકે, આ નિર્ણય તેના કેટલાક સંબંધીઓ, ખાસ કરીને તેના મામા દ્વારા સ્વીકારવામાં આવ્યો ન હતો. આનાથી તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ, પરંતુ તેની માતાએ હંમેશા તેને ટેકો આપ્યો હતો.

6 / 12
ફરહાના પાસે માસ કોમ્યુનિકેશનમાં સ્નાતકની ડિગ્રી છે અને તેણે અનુપમ ખેરની એક્ટિંગ ઈન્સ્ટીટ્યુટમાં અભિનયની તાલીમ લીધી છે. ફિલ્મો ઉપરાંત, તે અનેક મ્યુઝિક આલ્બમમાં પણ જોવા મળી છે.

7 / 12
ફરહાનાએ સલમાન ખાન ફિલ્મ્સ, બાલાજી ટેલિફિલ્મ્સ, યશ રાજ ફિલ્મ્સ, ફ્રાઈડે ફિલ્મવર્ક્સ અને ધર્મા પ્રોડક્શન્સ જેવા અગ્રણી બેનરો સાથે સહયોગ કર્યો છે અને ઈમ્તિયાઝ અલી, નીરજ પાંડે અને કરણ જોહર જેવા પ્રખ્યાત દિગ્દર્શકો સાથે કામ કર્યું છે.

8 / 12
તમને જણાવી દઈએ કે, ફરહાના બોલિવુડની સાથે વેબ સીરિઝમાં પણ કામ કરી ચૂકી છે.

9 / 12
બિગ બોસ 19માં પણ ચાહોકની ફેવરિટ છે.બિગ બોસ 19 પહેલા દિવસથી જ ચાહકોનું મનોરંજન કરી રહ્યું છે. સ્પર્ધકો એકબીજા સાથે ટક્કર લેવામાં કોઈ કસર છોડી રહ્યા નથી.

10 / 12
નીતિન કક્કરની નોટબુક (2019) માં ડોલીની ભૂમિકા માટે પણ ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો હતો.

11 / 12
ફરહાના ભટ્ટ મલ્ટી ટેલેન્ટેડ સ્ટાર છે. તેને માર્શલ આર્ટ્સ (તાઈક્વોન્ડો) માં પાંચ વખત રાષ્ટ્રીય ચંદ્રક વિજેતા અને એક સુંદર ડાન્સર પણ છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર

દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

g clip-path="url(#clip0_868_265)">