25 March 2025

Live કોન્સર્ટમાં ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગી નેહા કક્કર! લાગ્યા ગો બેકના નારા-Video

Pic credit - google

સિંગર નેહા કક્કડ તેના સુરીલા અવાજથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે.

Pic credit - google

'ઈન્ડિયન આઈડલ'માં સ્પર્ધક તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર નેહા કક્કડ તે જ શોની જજ પણ બની હતી.

Pic credit - google

પોતાની સ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી નેહા તાજેતરમાં ફરી એકવાર ચર્ચામાં આવી છે.

Pic credit - google

તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જોર જોરથી રડતી જોવા મળી રહી છે.

Pic credit - google

આ વીડિયો મેલબોર્નમાં લાઈવ કોન્સર્ટનો હોવાનું કહેવાય છે. વીડિયો જોયા બાદ લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે અને તેના રડવાને ડ્રામા ગણાવી રહ્યા છે.

Pic credit - google

Snapinst.app_video_AQPtS4NgRKe7W9TYhA-CH5C7C3QQKDUtx5qA-WEuAf-vWZzYpiULhXkPaIRpxGESLlYEq9eqPgbNuTu3gjWhjjIxNerV4FzLfLDoIyc

Snapinst.app_video_AQPtS4NgRKe7W9TYhA-CH5C7C3QQKDUtx5qA-WEuAf-vWZzYpiULhXkPaIRpxGESLlYEq9eqPgbNuTu3gjWhjjIxNerV4FzLfLDoIyc

સોશિયલ મીડિયા અનુસાર, ગાયિકા તેના કોન્સર્ટમાં લગભગ 3 કલાક મોડી પહોંચી, જેના કારણે દર્શકો તેના પર ભડકી ઉઠ્યા હતા.

Pic credit - google

જોકે ગાયિકાએ ભીડની માફી માંગી હતી, પરંતુ કેટલાક નિરાશ ચાહકોએ તેને 'ડ્રામા' ગણાવ્યો હતો.

Pic credit - google

નેહા કક્કડ સ્ટેજ પર રડતી જોઈ શકાય છે. તે જ સમયે, કેટલાક નારાજ લોકો તેમને પાછા જવા માટે કહે છે

Pic credit - google