AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satish Kaushik : કોણ છે સતીશ કૌશિકની પત્ની શશી કૌશિક?, જેમનું પણ છે ફિલ્મોની દુનિયામાં મોટું નામ

સતીશ કૌશીની પત્ની શશી તેમની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. શશિ, જેને અભિનેતાએ 38 વર્ષ પહેલા પોતાનો લાઈફ પાર્ટનર બનાવ્યા આવો જાણીએ તેમના વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 5:04 PM
Share
આ સમયે સતીશ કૌશિકના જવાથી સૌથી વધુ જે પીડા સહન કરી રહી છે તે છે તેમની પત્ની શશી કૌશિક. શશી આ સમયે આઘાતમાં છે અને તેમનોવિખરાયેલા પરિવાર તેમને આંસુઓથી પકડી રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. સતીશ કૌશીની પત્ની શશી તેમની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. શશિ, જેને અભિનેતાએ 38 વર્ષ પહેલા પોતાનો લાઈફ પાર્ટનર બનાવ્યા આવો જાણીએ તેમના વિશે.

1 / 5
શશિ અને સતીશના લગ્ન વર્ષ 1985માં થયા હતા. શશી સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી. સતીશ કૌશિક ઉપરાંત તેની પત્ની શશી કૌશિક પણ લોકપ્રિય નિર્માતા રહી ચૂકી છે. શશિએ 'છોરિયાં છોરોં સે કમ નહીં હોતી' ફિલ્મનું નિર્માણ કર્યું જેમાં સતીશ કૌશિક પણ મહત્વની ભૂમિકામાં હતા.

2 / 5
સતીશ કૌશિક પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ 'કાગઝ'ના કો-પ્રોડ્યુસર પણ રહી ચૂક્યા છે. તેમજ નીના ગુપ્તા જે સતીશ કૌશિકની ખૂબ સારી મિત્ર છે. નીના ગુપ્તા ત્યારે ક્રિકેટર વિવિયન રિચર્ડ્સના પ્રેમમાં હતી અને લગ્ન વિના જ માતા બનવાની હતી. નીના ગુપ્તાએ મસાબાને જન્મ આપવાનું નક્કી કર્યું અને આ મુશ્કેલ ઘડીમાં સતીશ કૌશિક તેની સાથે ઊભા રહ્યા.

3 / 5
સતીશ કૌશિકે નીનાને લગ્નનો પ્રસ્તાવ પણ આપ્યો હતો અને મસાબાને દત્તક લેવાની વાત કરી હતી. જો કે તેઓએ લગ્ન નથી કર્યા, પરંતુ આજ સુધી તેમની મિત્રતા જબરદસ્ત રહી છે. સતીષે જણાવ્યું હતું કે નીનાને લગ્નના પ્રસ્તાવની કહાની પર તેની પત્ની શશીની પ્રતિક્રિયા શું હતી. ત્યારે આ પ્રસ્તાવ પર કૌશિકે કહ્યું હતું કે, 'તેમની પત્ની શશી મારા અને નીના વચ્ચેના સમીકરણ વિશે જાણે છે. તે અવારનવાર મારા ઘરે આવે છે. તે અમારી મિત્રતાને પણ સમજે છે અને માન આપે છે.

4 / 5
શશી કૌશિક પતિના મૃત્યુથી સાવ ભાંગી ગયા છે. તેમની સાથે તેમની બાળકી પણ છે જે પણ પિતાના વિરહની વેદનાને સહન કરી રહી છે.

5 / 5
Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો

કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'

ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં

પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ

મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ

જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ

તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી

હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર

જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન

વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">