Underworld Don સાથે જોડાયુ હતું આ 4 અભિનેત્રીઓનું નામ, નંબર 2 એ મેળવી હતી ઘણી હેડલાઇન્સ

બોલિવૂડ અને અંડરવર્લ્ડ વચ્ચેનો જોડાણ એકદમ ઊંડું છે અને તે કોઈથી છુપાયેલ નથી. ઘણી વાર, જ્યારે બોલીવુડની હિરોઇનોનું દિલ અન્ડરવર્લ્ડના ડોન પર આવ્યું, તો ઘણી વાર ડોન પણ હિરોઇનોની સુંદરતા પર ફિદા થઈ ગયા હતા. આજે અમે તમને આવી જ 4 અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 22, 2021 | 4:09 PM
મંદાકિની (Mandakini):- વર્ષ 1985 માં રાજ કપૂરની ફિલ્મ 'રામ તેરી ગંગા મેલી' રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાંથી, એક અભિનેત્રી રાતોરાત સિનેમાની દુનિયામાં છવાઈ ગઈ. જેનું નામ યાસ્મિન જોસેફ એટલે કે મંદાકિની હતું. મંદાકિની 90 ના દાયકામાં ફિલ્મ ઉપરાંત તેમના અફેરના સમાચારોને લઈને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. મંદાકિનીનું નામ તે પછી અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) સાથે સંકળાયેલું હતું. જ્યારે શારજાહમાં મેચ દરમિયાન મંદાકિની અને દાઉદની તસવીર સામે આવી ત્યારે આ સંબંધોને વેગ મળ્યો હતો. જોકે, મંદાકિનીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે તેમનો દાઉદ સાથે કોઈ સંબંધ નથી.

1 / 4
મોનિકા બેદી (Monica Bedi):- બોલિવૂડ એક્ટ્રેસ મોનિકા બેદી તેની ફિલ્મો કરતા વધારે દાઉદના જમણા હાથ અબુ સાલેમ (Abu Salem) સાથેના પ્રેમને કારણે ચર્ચામાં હતી. આ પ્રેમને કારણે તેને જેલમાં જવું પડ્યું હતું. એક ઇન્ટરવ્યુમાં મોનિકાએ જણાવ્યું હતું અબુ સાલેમે તેમને પોતાના અન્ડરવર્લ્ડ કનેક્શન વિશે જણાવ્યું નહોતું. અબુએ તો મોનિકાને તેનું અસલી નામ પણ કહ્યું નહોતું. આથી જ મોનિકા તેના પ્રેમમાં પડી ગઈ. જોકે, જ્યારે મોનિકાને પોલીસે પકડી ત્યારે તેને સત્યની જાણકારી મળી.

2 / 4
મમતા કુલકર્ણી (Mamta Kulkarni) :- બોલિવૂડમાં પોતાની જાતને બોલ્ડ અભિનેત્રી તરીકે સ્થાપિત કરનારી મમતા કુલકર્ણીના નાતો વિવાદો સાથે રહ્યો છે. મમતાએ જેટલી ઝડપથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું તેટલું જ ઝડપથી તેમની કારકીર્દિ પણ પૂરી થઈ. અહેવાલો અનુસાર, મમતાનું નામ અન્ડરવર્લ્ડના લોકો સાથે જોડાવાનું શરૂ થઈ ગયુ હતું. એટલું જ નહીં, ડ્રગ માફિયા વિક્કી ગોસ્વામી (Vicky Goswami) સાથે તેની નિકટતા વધવા લાગી અને ત્યારબાદ બંનેના લગ્ન પણ થઈ ગયા. વર્ષ 2016 માં, મમતા કુલકર્ણીને કેન્યા એરપોર્ટ પર પતિ વિક્કી ગોસ્વામી સાથે ડ્રગની દાણચોરીના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં મમતાને પૂછપરછ બાદ છોડી દેવામાં આવી હતી..

3 / 4
સોના (Sona):- બોલિવૂડ એક્ટ્રેસ સોના અને હાજી મસ્તાન વચ્ચેના સંબંધો પણ ખૂબ જ વધ્યા. હાજી મસ્તાને (Haji Mastan) સોનાને સૌ પ્રથમવાર તેની પ્રોડક્શનની એક ફિલ્મમાં જોઈ હતી અને તે સમયે તેણે તેમની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્નનો પ્રસ્તાવ લઈને હાજી મસ્તાન સોના અને તેમની માતા પાસે પહોંચ્યો હતો. સોનાએ હાજી મસ્તાનના લગ્ન પ્રસ્તાવને સ્વીકાર્યો. બંનેના લગ્ન થયાં પણ ડોનના મૃત્યુ પછી સોનાએ કપરા સંજોગોમાંથી પસાર થવું પડ્યું.

4 / 4

Latest News Updates

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ

સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ

સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ

રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત

ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક

અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન

g clip-path="url(#clip0_868_265)">