Photos : હોલિવુડ સ્ટાર ટોમ ક્રુઝે સૌથી ખતરનાક સ્ટંટ કરવા કમર કસી, વિમાનની વિંગ પર લટકતા જોવા મળ્યા અભિનેતા !

હોલિવૂડ એક્ટર ટોમ ક્રૂઝની ફિલ્મોની ચાહકો હંમેશા રાહ જોતા હોય છે. હાલમાં અભિનેતા તેની આગામી ફિલ્મ માટે સૌથી ખતરનાક સ્ટંટ કરવા વિમાનની વિંગ પર રિહર્સલ કરતા જોવા મળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 6:31 PM

હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝના ચાહકોની યાદી ઘણી લાંબી છે, ભારતમાં પણ ટોમ ક્રૂઝને ખૂબ પસંદ કરવામાં આવે છે.એક્ટર ટોમ ક્રૂઝ તેની અભિનયની સાથે સાથે દેખાવ માટે પણ પ્રભુત્વ ધરાવે છે.

1 / 5

તમને જણાવી દઈએ કે,  'મિશન ઈમ્પોસિબલ 8'માં સૌથી ખતરનાક સ્ટંટ કરવા ટોમ ક્રૂઝ રિહર્સલ કરી રહ્યા છે.

2 / 5
ટોમ ક્રૂઝ  'મિશન ઈમ્પોસિબલ 8'ને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.

3 / 5
સૌથી ખતરનાક સ્ટંટ કરવા માટે અભિનેતા વિમાનની વિંગ પર લટકતા જોવા મળ્યા હતા.આ જોઈને તેના ચાહકો પણ ચોંકી ગયા છે.

4 / 5

આ પહેલા 'મિશન ઈમ્પોસિબલ 8' માટે અભિનેતાએ લશ્કરી વિમાન ઉડાવવાનું શીખ્યુ હતુ.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">