AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગરમાં જન્મ,વડોદરામાં શિક્ષણ લીધું, આજે બોલિવુડમાં ધમાલ મચાવી રહ્યો છે આ અભિનેતા, જુઓ પરિવાર

ફેમસ ટીવી અભિનેતા માનવ ગોહિલ ટીવી શો ઉપરાંત મોટા પડદા પર પણ પોતાનો હાથ અજમાવ્યો છે, ઘણા બોલિવૂડ સુપરસ્ટાર સાથે સ્ક્રીન શેર કરી છે. ચાલો માનવ ગોહિલની કારકિર્દીની સફર અને જીવન વિશે જાણીએ.

| Updated on: Nov 23, 2025 | 7:01 AM
Share
 લોકપ્રિય અભિનેતા માનવ ગોહિલ, જેમણે 'કહાની ઘર ઘર કી', 'કુસુમ', 'કસૌટી જિંદગી કે', 'અગલે જનમ મોહે બિટિયા હી કીજો' વગેરે જેવી અનેક સુપરહિટ સિરિયલોમાં કામ કર્યું છે. તો આજે આપણે સુરેન્દ્રનગરમાં જન્મેલા માનવ ગોહીલના પરિવાર વિશે જાણીશું.

1 / 16
માનવ ગોહિલનો જન્મ 9 નવેમ્બર 1974ના રોજ સુરેન્દ્રનગરમાં થયો હતો.તે એક ભારતીય અભિનેતા છે. તેઓ બે દાયકાથી વધુ સમયથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે

2 / 16
બોલિવુડની ધુરંધર ફિલ્મના અભિનેતા માનવ ગોહિલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ

3 / 16
અભિનેતા માનવ ગોહિલ હિન્દી ટેલિવિઝન શોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે, જેમાં સોપ ઓપેરા કહાની ઘર ઘર કી, ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 2, ક્રાઈમ ડ્રામા સી.આઈ.ડી, શાદી મુબારક અને તેનાલી રામાનો સમાવેશ થાય છે.

4 / 16
માનવ ગોહિલનો જન્મ  સુરેન્દ્રનગરમાં થયો હતો અને તેઓ શિક્ષણ માટે વડોદરા ગયા હતા.તેમણે વાણિજ્યમાં સ્નાતક અને પછી વડોદરાથી MBA કર્યું હતુ.

5 / 16
માનવ ગોહિલના લગ્ન ટીવી અભિનેત્રી શ્વેતા કવાત્રા સાથે થયા છે. તેઓ ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 2માં ભાગ લીધો હતો જ્યાં માનવને સરોજ ખાન દ્વારા શ્રેષ્ઠ ડાન્સરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

6 / 16
આ કપલ 11 મે 2012ના રોજ એક પુત્રીના માતાપિતા બન્યા. આ દંપતી નિચિરેન બૌદ્ધ ધર્મનું પાલન કરે છે.આ ઉપરાંત, તેમણે મંદિરા બેદી સાથે ટીવી શો 'ફેમ ગુરુકુલ' પણ હોસ્ટ કર્યો છે.

7 / 16
માનવ ગોહિલે ગુજરાતી સિનેમામાં પણ પોતાની ધાક જમાવી ચૂક્યા છે.

8 / 16
તેમણે ગુજરાતી ફિલ્મ "સપ્તપદી-આઠમુ વચન" માં પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. આ ફિલ્મ બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની કંપની દ્વારા બનાવવામાં આવી હતી.

9 / 16
 માનવ ગોહિલ ગુજરાતી ઉપરાંત 2013માં રિલીઝ થયેલી પંજાબી ફિલ્મ "લવ યુ સોનિયે" માં પણ પોતાની એક્ટિંગથી ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું હતુ.

10 / 16
માનવ ગોહિલ બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. તેમણે 2019 માં આવેલી ઋત્વિક રોશન અભિનીત ફિલ્મ "સુપર 30" માં સપોર્ટિવ એક્ટરની ભૂમિકા ભજવી હતી.

11 / 16
તેમણે "બાગી 3" માં ટાઇગર શ્રોફ સાથે સ્ક્રીન શેર કરી હતી. ચાહકોને અભિનેતાની રિયલ જોડી ખૂબ ગમે છે.

12 / 16
માનવ એક લોકપ્રિય ટીવી અભિનેતા છે. જોકે, એક સમય એવો હતો જ્યારે તે ચાર મહિના સુધી કામ વગર રહ્યો હતો.

13 / 16
માનવ ગોહિલની કુલ સંપત્તિ 28 કરોડ હોવાનો અંદાજ છે. આ તેમની લાંબી અને સફળ ટેલિવિઝન કારકિર્દીને કારણે છે,

14 / 16
 "ધુરંધર" બોલિવુડની અપકમિંગ ફિલ્મ છે, જેમાં માનવ ગોહિલ મુખ્ય ભૂમિકામાં છે.

15 / 16
આ અભિનેતાએ ટીવી સિરીયલથી લઈ બોલિવુડ ફિલ્મોમાં મોટું નામ કમાયું છે. તેના ચાહકો પણ મોટી સંખ્યામાં છે.

16 / 16

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો

અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત

શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર

g clip-path="url(#clip0_868_265)">