AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Israel War Breaking : યુદ્ધ વચ્ચે અમેરિકા બાદ ઇરાનમાં આવ્યા ભૂકંપના આંચકા

યુદ્ધ વચ્ચે અમેરિકા બાદ ઇરાનમાં આવ્યા ભૂકંપના ઝટકા,ઇરાનના ગીરીશા વિસ્તારમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ઇરાનમાં ભૂકંપના આંચકાને લઇને અનેક તર્ક સર્જાયા છે.

Iran Israel War Breaking : યુદ્ધ વચ્ચે અમેરિકા બાદ ઇરાનમાં આવ્યા ભૂકંપના આંચકા
| Updated on: Mar 03, 2026 | 1:49 PM
Share

ઈરાનથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઈરાનના ગિરાશ ક્ષેત્રમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. યુદ્ધ જેવા વાતાવરણ વચ્ચે ભૂકંપના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો છે. ઈઝરાયલી વિસ્ફોટોથી ધરતી હચમચી રહી છે, જ્યારે કુદરતી આફતોએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. આ દરમિયાન ઈરાની વિદેશ મંત્રીએ કડક વલણ અપનાવ્યું છે અને અમેરિકાને ભયંકર પરિણામોની ચેતવણી આપી છે. વિસ્ફોટ અને ભૂકંપના આ બેવડા સંકટથી આ ક્ષેત્રમાં મોટી આફતનો સંકેત મળ્યો છે.ઈરાનના ગિરાશ ક્ષેત્રમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેના કારણે યુદ્ધને લઈને વધતા તણાવ વચ્ચે ભય ફેલાયો છે.

આજે ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો ચોથો દિવસ

ઈઝરાયલ અને અમેરિકાએ 28 ફેબ્રુઆરી 2026ની સવારથી ઈરાન પર હુમલો કરવાનું શરુ કર્યું છે. આજે આ યુદ્ધના 4 દિવસ થઈ ચૂક્યા છે. હજુ પણ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે.ઈરાને તેના ડ્રોન કાર્યક્રમમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. તે અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓના જવાબમાં ખાડી દેશો અને અમેરિકન ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યું છે.USGSએ કહ્યું ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતુ.

જોકે, યુદ્ધ વચ્ચે આ ભૂકંપને નિષ્ણાતો શંકાની નજરે જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ,ઈરાન પોતાની પરમાણુ શક્તિ દર્શાવવા માટે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યું છે.આ પરીક્ષણથી ભૂકંપ આવી શકે છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ અંદાજે 4 દિવસથી ચાલી રહ્યું છે. ઈઝરાયલ અને અમેરિકા વાયુસેના સતત ઈરાન પર મિસાઈલથી હુમલો કરી રહ્યું છે. ઈરાનના અનેક પરમાણું સ્થળોને પણ નિશાને બનાવ્યું છે. તેહરાન, ઈસ્ફહાન,કૌમ જેવા શહેરોમાં પણ હુમલો કરવામાં આવી રહ્યો છો. તો ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડસ કોપર્સ આ મધ્ય પૂર્વ દેશને નિશાન બનાવી રહ્યું છે. જ્યાં અમેરિકાનો બેસ છે. જેમાં ઈરાક ,કુવૈત, બેહરીન, યુએઈ અને સઉદી અરબ જેવા દેશ સામેલ છે. ઈરાન પોતાની મિસાઈલ અને ડ્રોનથી સતત હુમલા કરી રહ્યું છે.

ઈઝરાયલ અને અમેરિકાએ 28 ફેબ્રુઆરી 2026ની સવારથી ઈરાન પર હુમલો કરવાનું શરુ કર્યું છે. અહી ક્લિક કરો

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">