AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Taarak Mehta’ નાં ‘ચંપકલાલ’ Amit Bhatt નાં પત્ની સામે બબીતા ​​જી પણ ફેઈલ, Photos થી નહીં હટશે નજર

Taarak Mehta Ka Ooltah Chashmah:'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' એ દરેક ઘરનો પ્રિય શો છે. આ શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. આ શોના બધા કલાકારોએ લોકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 18, 2021 | 3:28 PM
Share
ચંપકલાલ ગડા (Champaklal Gada) એટલે કે અમિત ભટ્ટ (Amit Bhatt) વાસ્તવિક જીવનમાં એકદમ રોમેન્ટિક છે. તે  તેમની સુંદર પત્ની સાથે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઘણીવાર પોસ્ટ કરે છે.

1 / 9
અમિત ભટ્ટ (Amit Bhatt) ની પત્નીનું નામ ક્રુતિ ભટ્ટ (Kruti Bhatt) છે. ક્રુતિની સુંદર તસ્વીરો જોયા પછી તમે પણ કહેશો કે તેમની સામે બબીતા ​​જી પણ ફેઈલ છે.

2 / 9
ક્રુતિ ભટ્ટ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ના સેટની મુલાકાત લેતી રહે છે અને શોના તમામ કલાકારો સાથે સારા સંબંધો ધરાવે છે.

3 / 9
અમિત ભટ્ટ અને ક્રુતિ ભટ્ટ બે પુત્રોના માતા-પિતા છે. બંને દીકરા ખૂબ જ સુંદર છે. અમિત અને ક્રુતિના એક પુત્રએ તો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં અભિનય પણ કર્યો છે અને કેટલાક એપિસોડમાં તે ટપ્પુના મિત્ર તરીકે જોવા મળ્યો હતો.

4 / 9
અમિત ભટ્ટ અને ક્રુતિ ભટ્ટના બંને પુત્રોનાં નામ દેવ અને દીપ છે. દેવ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની રમૂજી વીડિયો પોસ્ટ કરતો રહે છે. તેમાં અમિત અને ક્રુતિ પણ જોવા મળે છે.

5 / 9
અમિત ભટ્ટ તેમની પત્ની ક્રુતિ ભટ્ટને ખૂબ જ ચાહે છે. તાજેતરમાં એક તસ્વીર પોસ્ટ કરતા તેમણે કેપ્શનમાં લખ્યું કે, 'તમે મારુ બધુ છો.'

6 / 9
અમિત ભટ્ટ અને ક્રુતિ ભટ્ટને નવી જગ્યાએ જવાનો ઘણો ક્રેઝ છે અને બંને એક બીજાના ટ્રાવેલ પાર્ટનર પણ છે. તે બંને પોતાના પરિવાર સાથે નવી જગ્યાઓની મુલાકાત લેવા જાય છે.

7 / 9
અમિત ભટ્ટ અને ક્રુતિ ભટ્ટ ઘણાં ફની વીડિયો પણ બનાવે છે, જેમાં ક્રુતિની સ્ટાઇલિશ સાઈડ પણ જોવા મળે છે. જોકે ક્રુતિને અભિનય સાથે કોઈ લેવા-દેવા નથી, પરંતુ તે અમિતનાં ઇન્સ્ટા રિલ્સમાં ઘણો સાથ આપે છે.

8 / 9
અમિત ભટ્ટ તેમની પત્ની ક્રુતી ભટ્ટ સાથે દિશા વાકાણી (Disha Vakani) ના રિસેપ્શનમાં પણ પહોંચ્યા હતા. ત્યાંની તસ્વીર તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

9 / 9
g clip-path="url(#clip0_868_265)">