Propose Day 2021: જાણો કયા બોલીવૂડ સ્ટારે કયા અંદાજમાં કર્યું હતું પ્રપોઝ

આજે વેલેન્ટાઇન વિકનો બીજો દિવસ છે. અને યુવાનો આને પ્રપોઝ ડે તરીકે ઉજવે છે. ચાલો તમને જણાવી દઈએ કે કયા સેલીબ્રીટીએ કયા અંદાજમાં પ્રપોઝ કર્યું હતું.

Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 08, 2021 | 10:32 AM
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ બોલિવૂડના સૌથી લોકપ્રિય દંપતી છે. નિક તેના જન્મદિવસના એક દિવસ પહેલા જ પ્રિયંકાને ગ્રીકના એક ટાપુ પર લઈ ગયો હતો અને ત્યાં તેને ઘૂંટણ પર બેસીને પ્રિયંકાને કહ્યું, તમે વિશ્વની સૌથી સુંદર સ્ત્રી છો, શું તમે મારી સાથે લગ્ન કરીને મને વિશ્વનો સૌથી નશીબદાર વ્યક્તિ બનાવશો?

1 / 5
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા બોલિવૂડના સર્વશ્રેષ્ઠ કપલમાંથી એક છે. તમને લાગતું હશે કે અભિષેક જેવા મોટા સ્ટારે ખૂબ જ ભવ્ય રીતે પ્રપોઝ કર્યું હશે. પરંતુ એવું નથી અભિષેક અને ઐશ્વર્યા ન્યૂયોર્કમાં ફિલ્મ ગુરુ માટે શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે અભિષેકે વિચાર્યું હતું કે જીવન કેટલું સારું થશે જો અમારા બંનેના લગ્ન થઈ જાય. એના એક વર્ષ બાદ તેઓ ગુરુના પ્રીમિયર માટે ગયા. પ્રીમિયર પછી તેઓ એ જ હોટલમાં ગયા અને એ રૂમની બાલ્કનીમાં અભિષેકે ઐશ્વર્યાને લગ્ન માટે પૂછ્યું.

2 / 5
તમને ખબર નહીં હોય પરંતુ સૈફે કરીનાને 2 વાર પ્રપોઝ કર્યું. અને બંને વાર સૈફે પેરિસમાં કરીનાને પ્રપોઝ કર્યું હતું. પહેલીવાર સૈફે પેરિસની રીટ્સ હોટલમાં પ્રપોઝ કર્યું હતું, પરંતુ કરીનાએ ત્યારે ના કહી દીધી હતી. અને બીજી વાર પણ સૈફે કરિનાને તે સ્થળે પ્રપોઝ કર્યું હતું જ્યાં તેના પિતા મન્સૂર અલી ખાન પટૌડીએ તેની માતા શર્મિલાને પ્રપોઝ કર્યું હતું.

3 / 5
આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતા. બંને કોલેજના પ્રેમિકાઓ હતા. આયુષ્માન શરમાળ હતો તે છતાં તેણે તાહિરા માટે કેન્ડલ લાઇટ ડિનર ડેટ ગોઠવી હતી. આ ડેટ પર આયુષ્માને તેના દિલની વાત કહી દીધી.

4 / 5
ફિલ્મના શૂટિંગ દરમિયાન બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર એક બીજાને મળ્યા. બંને થાઇલેન્ડ વેકેશન પર ગયા હતા અને 31 ડિસેમ્બરે કરણે બિપાશાને આતિશબાજી અને રિંગ સાથે પ્રપોઝ કર્યું હતું. કરણ 10 મિનિટ સુધી તેના ઘૂંટણ પર બેસી રહ્યો અને બિપાશાએ પૂછ્યું હતું કે- તને શું થઇ ગયું છે? તું કેમ મારા સાથે લગ્ન કરવા માંગે છે. અને છેવટે બિપાશાએ હા પાડી.

5 / 5

Latest News Updates

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO

PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ

ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">