Happy Birthday: ‘ફૂલ ઓર કાંટે’થી હિટ થઈ હતી અભિનેત્રી મધુ, 52 વર્ષની ઉંમરે પણ સંપૂર્ણ ફીટ

26 માર્ચ 1972 ના રોજ મધુ (Actress Madhu ) નો જન્મ ચેન્નઈના તામિલ પરિવારમાં થયો હતો. 1992 ની તમિલ ફિલ્મ રોઝા એક સાથે અનેક ભાષાઓમાં ડબ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં મધુનું કામ ખૂબ ગમ્યું હતું. મધુ સારી અભિનેત્રીની સાથે સાથે એક સારી ડાન્સર પણ રહી ચૂકી છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 26, 2021 | 12:11 PM
પહેલી ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી મધુ આજે તેમનો 52 મો જન્મદિવસ મનાવી રહી છે. મધુનો જન્મ 26 માર્ચ 1972 ના રોજ ચેન્નઈના તામિલ પરિવારમાં થયો હતો.

1 / 5
મધુ ટૂંક સમયમાં કંગના રનૌતની ફિલ્મ 'થલાઈવી'માં એમજીઆરની પત્ની જાનકી રામચંદ્રનના પાત્રમાં  જોવા મળશે.

2 / 5
મધુ જ્યારે 13 વર્ષના હતા ત્યારે તેમની માતા રેણુકા કેન્સરને કારણે અવસાન પામી હતી. આ છતાં, મધુએ ખૂબ મહેનત કરી અને તેમના સપના સાકાર કર્યા.

3 / 5
બહુજ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રી મધુનું પૂરું નામ મધુબાલા રઘુનાથ છે.

4 / 5
મધુએ માત્ર હિન્દી ફિલ્મોમાં જ અભિનય કર્યો નથી, પરંતુ તમિળ, મલયાલમ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કર્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO

g clip-path="url(#clip0_868_265)">