10-12-2025

IPL ઓક્શનમાં  કયા દેશના  કેટલા ખેલાડીઓ?

IPL 2026 મીની ઓક્શન માટે કુલ 350 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

350 માંથી 240 ભારતીય અને 110 વિદેશી ખેલાડીઓ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈંગ્લેન્ડના સૌથી વધુ 21 ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયાના કુલ  19 ખેલાડીઓ ઓક્શનમાં ભાગ લેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ન્યુઝીલેન્ડના  16 ખેલાડીઓ ઓક્શન માટે શોર્ટલિસ્ટ થયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકાના  15 ખેલાડીઓનો લિસ્ટમાં સમાવેશ થયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રીલંકાના  12 ખેલાડીઓ ઓક્શનમાં ભાગ લેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અફઘાનિસ્તાનના  10 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વેસ્ટ ઈન્ડિઝના  નવ ખેલાડીઓનો લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બાંગ્લાદેશના  સાત ખેલાડીઓનો ઓક્શન માટે શોર્ટલિસ્ટ થયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આયર્લેન્ડનો માત્ર એક જ ખેલાડી ઓક્શનમાં શોર્ટલિસ્ટ થયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM