(Credit Image : instagram)

11  : December

ક્રિસ્ટલ ડિ'સોઝાનો જન્મ 1 માર્ચ 1990ના રોજ મુંબઈમાં થયો હતો

(Credit Image : instagram)

ક્રિસ્ટલ ડિસોઝા એક અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે

ક્રિસ્ટલ ડિસોઝા

(Credit Image : instagram)

ક્રિસ્ટલ ડિસોઝાને એક ITA એવોર્ડ અને બે ગોલ્ડ એવોર્ડ સહિત અનેક એવોર્ડ મળ્યા છે

એવોર્ડ

(Credit Image : instagram)

ક્રિસ્ટલ ડિસોઝાએ કહે ના કહે ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી 

ફિલ્મ

(Credit Image : instagram)

ક્રિસ્ટલ ડિસોઝાએ એક હજારો મેં મેરી બહેના હૈથી કારકિર્દીમાં સફળતા મેળવી

સિરીયલ

(Credit Image : instagram)

ક્રિસ્ટલ ડિસોઝા બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે

બોલિવુડ

(Credit Image : instagram)

ક્રિસ્ટલ ડિસોઝાએ આયેશા ખાન સાથે ફિલ્મ ધુરંધર માં એક આઇટમ ડાન્સ કર્યો છે

ધુરંધર

(Credit Image : instagram)

ક્રિસ્ટલ ડિસોઝા 35 વર્ષે પણ કુંવારી છે

ક્રિસ્ટલ ડિસોઝા 

(Credit Image : instagram)

ક્રિસ્ટલ ડિ'સોઝા ખુબ જ ગ્લેમર્સ છે

ગ્લેમર્સ

(Credit Image : instagram)

ક્રિસ્ટલ ડિસોઝા, સીરિયલ, ફિલ્મ તેમજ વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે

વેબ સીરિઝ