AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shweta Tiwari Net worth : કેટલા કરોડની માલકિન છે શ્વેતા તિવારી ? 45 વર્ષની ઉંમરે પણ છે ફિટ અને ગ્લેમરસ

શ્વેતા તિવારી એક એવી અભિનેત્રી છે જેમની લોકપ્રિયતા વર્ષોથી અકબંધ છે. ‘કસૌટી જિંદગી કે’ થી શરૂ થયેલી તેમની કારકિર્દી, બિગ બોસની જીત અને ₹81 કરોડની નેટવર્થ તેમને ટોચના સ્ટાર બનાવે છે.

| Updated on: Dec 10, 2025 | 5:45 PM
Share
ટેલિવિઝન જગતમાં રોજ નવા કલાકારો આવે છે, પરંતુ કેટલાક સ્ટાર્સ એવા હોય છે જેમની લોકપ્રિયતા વર્ષો સુધી અવિચલિત રહે છે. શ્વેતા તિવારી તે જ સ્ટાર્સમાંની એક છે. તેની સુંદરતા, ફિટનેસ અને પ્રભાવશાળી હાજરી આજે પણ ચાહકોને મોહિત કરે છે. લોકો તેના અભિનય સાથે–સાથે તેની જીવનશૈલી, સફળતા અને નેટવર્થી વિશે પણ ઉત્સુક રહે છે.

1 / 7
શ્વેતા તિવારીએ ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત ખૂબ જ નાની ઉંમરે કરી હતી અને ટૂંક સમયમાં ઘર–ઘરમાં ઓળખ મેળવી. એકતા કપૂરના સુપરહિટ શો ‘કસૌટી જિંદગી કે’ માં પ્રેરણા બજરંગીનું પાત્ર ભજવીને તે રાતોરાત સ્ટાર બની ગઈ. તેનાં અભિનય, માસૂમિયત અને મજબૂત સ્ક્રીન પ્રેઝન્સને કારણે ચાહકો આજે પણ તેને “પ્રેરણા” તરીકે યાદ કરે છે.

2 / 7
શ્વેતા તિવારીની કુલ સંપત્તિ (net worth) વિવિધ મીડિયા અહેવાલો અનુસાર આશરે ₹81 કરોડ છે. તેણીની કમાણીના મુખ્ય સ્ત્રોતોમાં આગળના ક્ષેત્રો સામેલ છે, ટીવી શો, હિન્દી અને પ્રાદેશિક ભાષાની ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ઇવેન્ટ્સ અને પર્સનલ અપિયરન્સ

3 / 7
ખૂબ ઓછા લોકોને ખબર છે કે ટેલિવિઝનમાં પ્રવેશ કરતાં પહેલાં શ્વેતાએ ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મોએ તેને લોકપ્રિયતા અપાવી, ત્યારબાદ તેણે ટેલિવિઝન જગતમાં પોતાનો મજબૂત સ્થાન બનાવ્યું.

4 / 7
શ્વેતા તિવારીની પ્રતિભાનું બીજું મોટું ઉદાહરણ એટલે તેની બિગ બોસ સીઝન 4ની જીત. આ જીતે પ્રૂવ કર્યું કે લોકો તેને માત્ર સ્ટાર તરીકે જ નહીં પરંતુ એક સકારાત્મક અને મજબૂત વ્યક્તિગત સ્વભાવ ધરાવતી મહિલા તરીકે પણ ખૂબ પસંદ કરે છે.

5 / 7
શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તેના ફેશન, ફિટનેસ અને ગ્લેમરસ ફોટોશૂટ વારંવાર વાયરલ બનતા રહે છે. 45 વર્ષની ઉંમરે પણ તેની ફિટનેસ અને સ્ટાઇલિશ દેખાવ જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ જાય છે. તેની દરેક પોસ્ટ મિનિટોમાં હજારો લાઇક્સ અને કોમેન્ટ્સ મેળવતી હોય છે.

6 / 7
શ્વેતાએ બે વખત લગ્ન કર્યા હતા, પરંતુ બંને સંબંધો છૂટાછેડા સાથે પૂર્ણ થયા. તેમ છતાં, તેણીએ જીવનના પડકારોનો મજબૂતીથી સામનો કર્યો અને પોતાની બંને સંતાનો — પલક તિવારી અને રેયાંશ —ને સંભાળવામાં અને ઉછેરવામાં કોઈ કસર છોડી નથી. પલક તિવારી આજે બોલિવૂડમાં ઉभरતી અભિનેત્રી તરીકે ઓળખાય છે.

7 / 7
સુભાષબ્રિજ બાદ ઈન્કમટેક્સ બ્રિજ ક્ષતિગ્રસ્ત, AMC પર ફરી સવાલ

દૂધસાગર ડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક, પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ

પ્રેમલગ્ન વિવાદ: સ્વામીનારાયણના સંતે લગ્ન વ્યવસ્થા ઉપર કરી ભદ્દી મજાક

પાટણના MLA કિરીટ પટેલની પ્રેશર ટિકનિક સફળ, રાજીનામુ નહીં આપે

અંકલેશ્વર બનશે ગ્રીન મોડલ
અંકલેશ્વર બનશે ગ્રીન મોડલ
હાંસોટમાં ઓપરેશન ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું

ભાજપના ચાણક્યનો કોલકત્તામાં હુંકાર- 2026માં મમતા આઉટ, ભાજપ ઈન

સફારી જીપમાં અચાનક આવી સિંહણ, ડ્રાઈવરનો ચહેરો સૂંઘ્યો અને પછી જે થયુ..

સાંસદ મનસુખ વસાવાએ સરકારી કામ અટકાવ્યું !

શામળાજી બોર્ડર પર પોલીસની બાજ નજર, ગુજરાતમાં આવતા વાહનોનું કડક ચેકિંગ

g clip-path="url(#clip0_868_265)">