AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Auction : કોણ છે આ 6 ખેલાડીઓ જેના પર સૌથી પહેલા બોલી લાગશે? લિસ્ટમાં બે ભારતીય પણ સામેલ

16 ડિસેમ્બરે અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે 350 ખેલાડીઓના ભાવિનો નિર્ણય થશે, કારણ કે તે દિવસે IPL 2026 સિઝનનું મીની ઓક્શન થશે. આ વખતે, ઘણા સ્ટાર અને યુવા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જોકે હંમેશની જેમ, ઓક્શન સેટ 1 થી શરૂ થશે, જેમાં છ ખેલાડીઓનો સમાવેશ થાય છે. કોણ છે આ 6 ખેલાડીઓ જેના પર સૌથી પહેલા બોલી લાગશે?

| Updated on: Dec 10, 2025 | 4:48 PM
Share
કોઈપણ ઓક્શન સેટ 1 થી શરૂ થાય છે, જેમાં મર્યાદિત સંખ્યામાં ખેલાડીઓ હોય છે, જે બધા "કેપ્ડ" હોય છે, જેનો અર્થ છે કે તેઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું હોય છે. આ ખેલાડીઓ પર બોલી લગાવ્યા પછી જ અન્ય કોઈપણ ખેલાડીઓ પર બોલી લગાવી શકાય છે.

1 / 7
BCCIની લિસ્ટના સેટ 1 માં પહેલું નામ ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોનવેનું છે, જેને આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. કોનવેની બેઝ પ્રાઈસ ₹ 2 કરોડ છે. જોકે, ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા કોનવે પર કોઈ ટીમ મોટી બોલી લગાવે તેવી શક્યતા ઓછી છે.

2 / 7
આ યાદીમાં બીજું નામ ઓસ્ટ્રેલિયન ઓપનર જેક-ફ્રેઝર મેકગર્કનું છે, જેને દિલ્હી કેપિટલ્સે રિલીઝ કર્યો હતો. IPLમાં 15 મેચ રમી ચૂકેલા મેકગર્કની બેઝ પ્રાઈસ પણ ₹ 2 કરોડ છે. મેકગર્કને મોટી કિંમત પર ખરીદદાર મળવાની અપેક્ષા છે.

3 / 7
ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન છે, જેણે ફક્ત બેટ્સમેન તરીકે જ પોતાનું નામ નોંધાવ્યું છે. ગ્રીન, જે ત્રણ સિઝન પહેલા IPLમાં ₹ 17.50 કરોડમાં વેચાયો હતો, તે ઈજાને કારણે ગયા વર્ષે મેગા ઓક્શનમાં ભાગ લઈ શક્યો ન હતો. જોકે, આ વખતે તે ₹ 2 કરોડની બેઝ પ્રાઈઝ સાથે મેદાનમાં છે, અને તે સૌથી મોંઘો ખેલાડી પણ સાબિત થઈ  શકે છે.

4 / 7
ચોથા નંબર પર ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાન છે, જેને મેગા ઓકશનમાં કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. દિલ્હી કેપિટલ્સનો ભાગ રહેલો સરફરાઝ ₹ 75 લાખની બેઝ પ્રાઈઝ સાથે ઓકશનમાં પ્રવેશી રહ્યો છે. આ વખતે કોઈ તેને ખરીદશે કે નહીં તે જોવાનું રહેશે.

5 / 7
પાંચમા ક્રમે દક્ષિણ આફ્રિકાનો અનુભવી બેટ્સમેન ડેવિડ મિલર છે, જેને લખનૌ સુપર જાયન્ટ્સે રિલીઝ કર્યો હતો. મિલરની બેઝ પ્રાઈસ પણ ₹ 2 કરોડ છે. તેના પર મોટી બોલી લગાવવાની અપેક્ષા ઓછી છે, તો પણ તેને ખરીદદાર મળવાની પૂરી શક્યતા છે.

6 / 7
ટોચના છ ખેલાડીઓમાં અંતિમ નામ ભારતીય ઓપનર પૃથ્વી શોનું છે, જે મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. જોકે, આ વખતે તે સોલ્ડ થશે તેની પૂરી શક્યતા છે. શોએ તેની બેઝ પ્રાઈસ ₹ 75 લાખ રાખી છે. જોકે, એ આ છ ખેલાડીઓમાંથી કોઈનું પણ નામ સૌથી પહેલા આવી શકે છે, પરંતુ આ છ ખેલાડીઓ પર બોલી લગાવ્યા પછી જ ઓકશન આગળ વધશે. (PC: PTI)

7 / 7

IPL 2026 માટે ખેલાડીઓનું મીની ઓક્શન યોજાશે, જેમાં 350 ખેલાડીઓ પર બોલી લાગશે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ

અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન

રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ

દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ

ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા

રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી

આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે

રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન

ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!

g clip-path="url(#clip0_868_265)">