Stocks Forecast : ખતરો નહીં, તક છે ! આ 3 સ્ટોક્સમાં રોકાણ કરીને તમારા પોર્ટફોલિયોને આપો નવી ઊંચાઈ
બજારમાં વધુ નફો કમાવવા માટે યોગ્ય સ્ટોક પસંદગી સૌથી મોટું હથિયાર સાબિત થાય છે. રોકાણકારોને માર્ગદર્શન આપવા માટે, શેરબજારના અગ્રણી નિષ્ણાતોના મતના આધારે 3 ટોચના સ્ટોક્સનું સંક્ષિપ્ત અને વિશ્વસનીય વિશ્લેષણ અમે રજૂ કરી રહ્યા છીએ. આજના બજાર ટ્રેન્ડ વચ્ચે કયા શેરમાં તેજીની ધારણા છે અને કયા સ્ટોકમાં સાવચેતી જરૂરી છે તે જાણવું રોકાણની વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવી શકે છે.

શેરબજારમાં સફળતા માટે યોગ્ય સ્ટોકની પસંદગી ખૂબ જરૂરી છે. અગ્રણી માર્કેટ નિષ્ણાતોના મત પ્રમાણે, આજે અમે 3 પસંદ કરેલા સ્ટોક્સનું સરળ વિશ્લેષણ આપી રહ્યા છીએ. કયા સ્ટોકમાં મજબૂત તેજીનો ટ્રેન્ડ નજરે પડે છે અને કયા શેરમાં સાવધાની જરૂરી છે તે જાણવું ભાવિ રોકાણ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

Emami Limited ના શેરમાં ભવિષ્યમાં શું થશે અહીં તમે આ ચાર્ટના માધ્યમથી જોઈ શકો છો. આ શેરનો ભાવ હાલમાં ₹525 ચાલી રહ્યો છે. નિષ્ણાતોએ આ શેર માટે ₹651.05 ની ટાર્ગેટ પ્રાઈઝ આપી છે. આ શેર જો વધ્યો તો 57.11% વધીને 825 પર પહોંચી શકે છે.

Emamiltd ના અંગે 19 અનાલિસ્ટે સ્ટ્રોંગ Buy કહ્યું છે. ફક્ત 2 એક્સપર્ટે Buy કરવાનું કહી રહ્યા છે. તેમજ 5 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 1 એક્સપર્ટે sell કરવા કહ્યું છે.

Rallis India Limited: આ શેર વિશે 13 એક્સપર્ટે તેમની રાય આપી છે. હાલ આ શેર 261 રુપિયા છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ 285.25 છે. આ શેર જો વધ્યો તો 34.10% વધીને 350 પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 19.92%ના ઘટાડા સાથે 209 રુપિયા પર પણ આવી શકે છે.

Rallis ના શેર વિશે 13 એક્સપર્ટે રાય આપી છે તેમાંથી ફક્ત એક્સપર્ટે સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે. 3 એક્સપર્ટે Buy કરવાનું કહી રહ્યા છે. તેમજ 5 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 1 એક્સપર્ટે sell કરવા કહ્યું છે તેમજ 3 એક્સપર્ટે સ્ટ્રોંગ sell કરવા કહ્યું છે

Sobha Limited આ શેર હાલ ભાવ 1447.50 પર ચાલી રહ્યો છે જેના પર 15 એક્સપર્ટે અનાલિસીસ કર્યું છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ 1898 છે. આ શેર પર જો વધારો થયો તો 69.88% વધીને 2459 પર પહોંચી શકે છે તેમજ 1 એક્સપર્ટે સ્ટ્રોંગ sell કરવા કહ્યું છે

આ શેર પર જે 15 એક્સપર્ટે પોતાની રાય આપી છે તેમાંથી 11 એક્સપર્ટે સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે જ્યારે 2 એક્સપર્ટે Buy કરવાનું તેમજ 1 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. અહીં ક્લિક કરો.
