AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રહમાન ડકૈતનો ભાઈ પણ છે ‘ધુરંધર’, અક્ષય ખન્નાની જેમ છે ટેલેન્ટેડ, જુઓ ફોટો

બોલિવુડ અભિનેતા અક્ષય ખન્ના આ વર્ષે 2 એવી ફિલ્મો આપી છે. કે જેમણે અક્ષય ખન્નાનું બોલિવુડમાં ફરી કમબૈક કરાવ્યું છે. જે બધાને યાદ રહેશે. ધુરંધરમાં અક્ષય ખન્નાની એક્ટિંગ અને ડાન્સના લોકો દીવાના થયા છે પરંતુ આજે અમે તેમના ભાઈ વિશે જણાવીશું. જે અક્ષય ખન્નાની જેમ ટેલેન્ટેડ છે.

| Updated on: Dec 11, 2025 | 12:43 PM
Share
આદિત્ય ધારની ફિલ્મ ધુરંધર હાલમાં બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મના તો ખુબ વખાણ થઈ રહ્યા છે સાથે ફિલ્મનું એક ગીત પણ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યું છે.

1 / 7
અક્ષય ખન્નાએ રહેમાન ડકૈતના પાત્રમાં લોકોના દિલ જીતી લીધા છે. અક્ષય ખન્નાની ચાર્મ અને પાત્ર ખુબ પસંદ આવી રહ્યું છે. અભિનેતા એક એવો કલાકાર છે. જેમણે તેમના પરફોર્મેન્સથી બધાને ચોંકાવી દીધા છે.

2 / 7
અક્ષય ખન્ના સોશિયલ મીડિયાથી ખુબ દુર રહે છે. તેના પરિવારમાં તેના પિતા વિનોદ ખન્ના વિશે તો બધા જાણે છે. પરંતુ આજે અમે તમને તેના ભાઈ વિશે જણાવીશું. તેનું નામ શું છે અને તે શું કરે છે.

3 / 7
અક્ષય ખન્નાના ભાઈનું નામ રાહુલ ખન્ના છે. અક્ષય અને રાહુલ પિતા વિનોદ ખન્નાની પહેલી પત્ની ગીતાંજલિ તેલિયારના બાળકો છે. વિનોદ ખન્નાની બીજી પત્ની કવિતાથી એક દીકરો અને દીકરી છે.

4 / 7
અક્ષય ખન્નાની જેમ રાહુલ ખન્ના પણ બોલિવુડમાં કામ કરી ચૂક્યો છે. આજે તે એક મોડલ અને વીજે છે.

5 / 7
 રાહુલ બોલિવુડમાં રાઈટર તરીકે કામ કરે છે.રાહુલે ઓટીટી પર 2019ના રોજ આવેલી સીરિઝ લૈલામાં કામ કર્યું હતુ.

6 / 7
રાહુલ ખન્નાએ 1999માં આવેલી દીપા મહેતાની ફિલ્મ 1947 અર્થ થી ડેબ્યુ કર્યું હતુ. આ ફિલ્મમાં આમિર ખાન પણ હતા.આ ફિલ્મ માટે રાહુલને બેસ્ટ મેલ ડેબ્યુ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ વેક અપ સિડમાં પણ કામ કર્યું હતુ.

7 / 7

પિતાએ કર્યા હતા 2 વખત લગ્ન પરંતુ દીકરો 50 વર્ષની ઉંમરે પણ કુંવારો છે અભિનેતા જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન

સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર

જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા

ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત

આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા

આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video

ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી

ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો

અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી

g clip-path="url(#clip0_868_265)">