AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guinness World Records: Kapoor Family થી લઈને Asha Bhosle સુધીનાં સેલેબ્સ કે જેમની એન્ટ્રી છે આ રેકોર્ડમાં

હિન્દી સિનેમાએ તેના 100 વર્ષ પૂર્ણ કર્યા છે પરંતુ તેનો જાદુ આજે પણ દર્શકો પર રાજ કરે છે. બોલીવુડમાં કોમર્શિયલ અને નોન-કોમર્શિયલ ફિલ્મો આજે પણ લોકોનાં દિલો પર રાજ કરે છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 22, 2021 | 7:38 PM
Share
હિન્દી સિનેમાએ તેના 100 વર્ષ પૂર્ણ કર્યા છે પરંતુ તેનો જાદુ આજે પણ દર્શકો પર રાજ કરે છે. બોલીવુડમાં કોમર્શિયલ અને નોન-કોમર્શિયલ ફિલ્મો આજે પણ લોકોનાં દિલો પર રાજ કરે છે. કેટલાક એવા સ્ટાર્સ પણ છે જેમની દમદાર એક્ટિગને કારણે લોકોનું ધ્યાન ફિલ્મો પર હજી પણ ટક્યું છે. આ સો વર્ષોમાં ઘણા સ્ટાર્સ આવ્યા અને ચાલ્યા ગયા પરંતુ તેમની છાપ આજે પણ લોકોના દિલોમાં છે. એમાથી કેટલાક સ્ટાર્સ છે જે દર્શકોને એન્ટરટેઇન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમુક સ્ટાર્સ છે જેને ઘણા એવોર્ડ્સ જીત્યા પછી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ દાખલ કરી રાખ્યું છે. ચાલો જાણીએ તેમના વિશે.

1 / 7
બોલિવૂડમાં કપુર ફેમિલીનો ખૂબ મોટો રોલ છે. ફિલ્મોમાં સૌથી વધુ 24 એક્ટર અને એક્ટ્રેસ આપવા વાળા કપુર ખાનદાન આજે પણ તેમના હુન્નર પર કાયમ છે. તે એક વર્લ્ડવાઇડ રેકોર્ડ છે જે હજી સુધી કોઈ પણ ફેમિલીથી આટલા લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા નથી. કપુર ખાનદાનની ફિલ્મોમાં જર્ની એક્ટર પૃથ્વીરાજ કપૂર (Prithviraj Kapoor) થી શરૂઆત થઈ હતી અને આજે રણબીર કપૂર (Ranbir Kapoor) આ પરંપરાને સંભાળી રહ્યા છે.

2 / 7
ફેમસ સિંગર આશા ભોસલે (Asha Bhosle) એ પણ આ ખિતાબ પોતાના નામે કર્યું છે. તમને જણાવી દઈએ કે તેમણે વીસથી વધુ ભાષાઓમાં લગભગ અગિયાર હજારથી પણ વધુ ગીતો ગાઈને આ કિર્તિમાન પોતાના નામે કર્યોછે.

3 / 7
જગદીશ રાજ (Jagdish Raj) પાસે વિશેષ રેકોર્ડ છે જેનાથી ખુબ ઓછા લોકો પરિચિત હશે. તેમણે 144 ફિલ્મોમાં પોલીસ નિરીક્ષકની ભૂમિકા ભજવી હતી. આ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records) માં તેમનું નામ નોંધાયું છે.

4 / 7
અભિષેક બચ્ચને (Abhishek Bachchan) પિતા અમિતાભની જેમ નામ રોશન કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેમણે ફિલ્મ દિલ્હી 6 ના પ્રમોશન દરમિયાન 12 કલાકમાં અનેક સ્થળે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. જેમાં દિલ્હીમાં સિલેક્ટ સિટી વોક મોલ અને ઇડીએમ પણ સામેલ છે.

5 / 7
આ યાદીમાં બોલિવૂડના પ્લેબેક સિંગર કુમાર સાનુ (Kumar Sanu) નો ​​પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે આ એવોર્ડ 1993 માં એક જ દિવસમાં 28 ગીતો ગાવા બદલ મળ્યો હતો. તમને જણાવી દઈએ કે કુમાર સાનુના અત્યાર સુધીના તમામ ગીતો ખૂબ સુપરહિટ સાબિત થયા છે, પરંતુ તેમને ઓળખ બ્લોકબસ્ટર ફિલ્મ આશિકીના ગીતો ગાવાના લીધે મળી હતી.

6 / 7
નકારાત્મક ભૂમિકામાં પોતાના જોરદાર અભિનય માટે જાણીતી અભિનેત્રી લલિતા પવાર (Lalita Pawar) પણ આ રેસમાં છે. તમને જણાવી દઈએ કે તેમણે બાર વર્ષની ઉંમરેથી બોલિવૂડમાં પગ મૂક્યો હતો અને 70 વર્ષની ફિલ્મ કારકીર્દિમાં સાતસોથી વધુ ફિલ્મોમાં સતત કામ કર્યું છે. લલિતા પવાર એકમાત્ર એવી અભિનેત્રી છે કે જેમણે સતત 70 વર્ષ સુધી બોલિવૂડમાં કામ કર્યું.

7 / 7
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">