PHOTO: નોરા ફતેહીની આ ક્યૂટ સ્ટાઈલ જોઈને ફેન્સ થયા દિવાના, ડાન્સ ક્લાસથી બહાર નીકળતી વખતે જોવા મળી અભિનેત્રી

Nora Fatehi Photos: ડાન્સ ક્લાસ છોડતી વખતે નોરા ફતેહીએ મીડિયા કર્મચારીઓને વિવિધ પોઝ આપ્યા હતા. નોરાની સ્ટાઈલ જોઈને આસપાસ હાજર લોકો પણ તેના પરથી પોતાની નજર હટાવી શકતા ન હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 9:45 PM
અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) તેના દેખાવ અને સુંદરતા માટે હંમેશા તેના ચાહકોની વચ્ચે છવાયેલ રહે છે.

1 / 6
આજે એટલે કે બુધવારે નોરા ફતેહી ખાર વિસ્તારમાં જોવા મળી હતી, જ્યાં તે તેના ડાન્સ ક્લાસ માટે આવે છે.

2 / 6
ડાન્સ ક્લાસ છોડતી વખતે, નોરા ફતેહીએ મીડિયા કર્મચારીઓને વિવિધ પોઝ આપ્યા.

3 / 6
નોરાની સ્ટાઈલ જોઈને આસપાસ હાજર લોકો પણ તેનાથી પોતાની આંખો હટાવી શકતા ન હતા.

4 / 6
નોરાએ એક આકાશી રંગનું ટી-શર્ટ અને મેચિંગ શોર્ટ્સ પહેર્યું હતું. મેચિંગ શૂઝ પણ નોરાએ કેરી કર્યાં હતા.

5 / 6
નોરા ફતેહીએ મીડિયા માટે ખૂબ જ નટખટ અંદાજમાં પોઝ આપ્યા, જેને જોઈને તેના ચાહકો પણ ખૂબ ખુશ થઈ ગયા.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">