Mrunal Thakur Birthday : મૃણાલ ઠાકુર એક સમયે આત્મહત્યા કરવા માંગતી હતી, આજે તે બોલીવુડની ટોપ એકટ્રેસ છે

Mrunal Thakur Birthday : આજે બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુર તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ.

Mrunal Thakur Birthday : મૃણાલ ઠાકુર એક સમયે આત્મહત્યા કરવા માંગતી હતી, આજે તે બોલીવુડની ટોપ એકટ્રેસ છે
Mrunal Thakur Happy Birthday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 9:28 AM

Mrunal Thakur Birthday : મૃણાલ ઠાકુર એક સમયે ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી હતી અને આજે તે બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. અભિનેત્રીએ પોતાના દમદાર અભિનયથી લાખો લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે મૃણાલના કેટલા ચાહકો છે તે ખબર નથી. મૃણાલ હિન્દી ફિલ્મોની સાથે સાથે સાઉથની ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન બનાવી રહી છે, પરંતુ તે તેના માટે આસાન નહોતું.

આ પણ વાંચો : Sonu Sood Birthday: ચાલુ વરસાદમાં સોનુ સૂદે ફેન્સ સાથે ઉજવ્યો જન્મદિવસ, એક્ટર પર વરસ્યા ફૂલો, જુઓ Video

ગુજરાતી અભિનેત્રીએ એન્જિનિયર સાથે સગાઈ કરી, જુઓ ફોટો
રોજ એક જામફળ ખાવાથી મળે છે આ 5 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
શિયાળામાં છાતીમાં જામી ગયો છે કફ, તો કરો આ ઉપાય
નવા વર્ષ 2025માં રાહુ-કેતુ, શનિ અને ગુરુ પોતાની ચાલ બદલશે, આ રાશિના લોકો થશે માલામાલ
Health News : રાજમા ખાવાથી થાય છે અઢળક લાભ, જાણો
Desi Ghee : શું તમને ચહેરા પર ઘી લગાવવાના ફાયદા ખબર છે?

તેણે પોતાની સફળતા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. આજે અભિનેત્રી તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ.

(Credit Source : Mrunal Thakur)

મૃણાલ ઠાકુર આત્મહત્યા કરવા માંગતી હતી

વાસ્તવમાં, મૃણાલે તેના એક ઇન્ટરવ્યુમાં તેના સંઘર્ષના દિવસોને યાદ કર્યા અને જણાવ્યું કે, તેણે કેટલી મહેનત કરવી પડી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે તે પોતાની કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવી હતી અને લાંબા સમયથી બ્રેક નહોતો મળી રહ્યો. મૃણાલ તેની કરિયરની સફરમાં સાવ એકલી હતી અને આ કારણે તેના મનમાં ઘણી વખત આત્મહત્યાના વિચારો આવતા હતા. એક સમય એવો હતો કે જ્યારે મૃણાલ સંપૂર્ણપણે ભાંગી પડી હતી અને તેનામાં ઈચ્છા શક્તિ બાકી રહી નહોતી. આવી સ્થિતિમાં તે ખાલી હાથે ઘરે જવા માંગતી ન હતી.

(Credit Source : Mrunal Thakur)

મનમાં ચલતા હતા આવા વિચારો

મૃણાલે કહ્યું હતું કે, “મને લાગતું હતું કે જો હું સારું કામ નહીં કરી શકું તો હું જીવનમાં કંઈ નહીં કરી શકું. મેં વિચાર્યું હતું કે હું 23 વર્ષની ઉંમરે લગ્ન કરીશ. તે પછી બાળકનો જન્મ થશે અને હું તે કરવા માંગતી ન હતી. હું લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી હતી. હું ઘણી વાર ટ્રેનના દરવાજા આગળ ઉભી રહેતી. ઘણી વખત મને લાગ્યું કે હું ટ્રેનમાંથી કૂદી જઈશ.

આ ફિલ્મોએ ચાહકોનું દિલ જીતી લીધું

મૃણાલ છેલ્લે ફિલ્મ ‘ગુમરાહ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે આદિત્ય રોય કપૂરની સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં મૃણાલની ​​એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બીજી તરફ મૃણાલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હવે ‘પીપ્પા’, ‘પૂજા મેરી જાન’ અને ‘આંખ મિચોલી’ ફિલ્મોમાં જોવા મળશે. તેની થોડાં મહિનાઓ પહેલા આવેલી ફિલ્મ સીતારામમના રોલે પણ લોકોના દિલ જીત્યા હતા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ
રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ
ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ
ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ
અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી
અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી
વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર
વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર
સ્માર્ટ સિટી અમદાવાદના નારોલ-લાંભા વોર્ડમાં પાયાની સુવિધા પણ નથી મળતી
સ્માર્ટ સિટી અમદાવાદના નારોલ-લાંભા વોર્ડમાં પાયાની સુવિધા પણ નથી મળતી
ઘુમા-શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં AUDAનું અણઘડ આયોજન
ઘુમા-શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં AUDAનું અણઘડ આયોજન
વટવા પોલીસે 12 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો
વટવા પોલીસે 12 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો
Mehsana : ફૂડ વિભાગે લીધેલા જીરાના નમૂનામાંથી મળ્યો સ્ટોન પાવડર
Mehsana : ફૂડ વિભાગે લીધેલા જીરાના નમૂનામાંથી મળ્યો સ્ટોન પાવડર
હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે ભર્યું ફોર્મ
હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે ભર્યું ફોર્મ
સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં કોલ્ડવેવની આગાહી
સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં કોલ્ડવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">