10 માર્ચ 2025

ધનશ્રીએ અચાનક ભર્યું  આ પગલું,  ચાહકો પણ ચોંકી ગયા

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ દરમિયાન ભારતીય સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ એક અલગ કારણોસર સમાચારમાં રહ્યો

Pic Credit - PTI/Instagram/Getty

પત્ની ધનશ્રીથી છૂટાછેડાની કાનૂની કાર્યવાહી વચ્ચે  ચહલ મેચમાં RJ મહવિશ  સાથે જોવા મળ્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty

ચહલ અને માહવિશના સાથે બેઠેલા ફોટા અને વીડિયોએ ઘણી હેડલાઈન્સ બનાવી અને તેમના અફેરની ચર્ચાઓ  શરૂ થઈ

Pic Credit - PTI/Instagram/Getty

જ્યારે યુઝર્સ ચહલ અને માહવિશના સંબંધની ચર્ચા કરી રહ્યા છે ત્યારે ધનશ્રીએ પણ એક એવું પગલું ભર્યું જેણે બધાને ચોંકાવી દીધા

Pic Credit - PTI/Instagram/Getty

અહેવાલો અનુસાર, ધનશ્રીએ ફાઈનલના એક દિવસ પછી ચહલ સાથેના તેના બધા જૂના ફોટા અનઆર્કાઈવ કર્યા

Pic Credit - PTI/Instagram/Getty

અનઆર્કાઈવ કરતા જ ધનશ્રીની ટાઈમલાઈન પર ચહલ સાથેના તેના ફોટા ફરી સામે આવ્યા

Pic Credit - PTI/Instagram/Getty

હકીકતમાં અલગ થવાના સમાચાર આવતાની સાથે જ ધનશ્રી અને ચહલે પોતપોતાના એકાઉન્ટમાંથી એકબીજા સાથેના ફોટા આર્કાઈવ કરી દીધા હતા

Pic Credit - PTI/Instagram/Getty

પરંતુ હવે ધનશ્રીએ ફરીથી ચહલ સાથેનો જૂનો ફોટો દુનિયા સામે રજૂ કર્યો છે, જેના કારણે ફેન્સ હવે તેમના સંબંધને લઈ મૂંઝવણમાં આવી ગયા છે

Pic Credit - PTI/Instagram/Getty