10 માર્ચ 2025

રોહિત શર્માએ  બુર્જ ખલીફા સામે  ભારતની તાકાત બતાવી

કેપ્ટન રોહિત શર્માએ  વિશ્વની સૌથી ઊંચી ઈમારત સામે ચેમ્પિયન્સ ટ્રોફી સાથે આપ્યો પોઝ

Pic Credit - PTI/Instagram/Getty

ભારતીય ટીમ 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં  વિજેતા બની

Pic Credit - PTI/Instagram/Getty

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું

Pic Credit - PTI/Instagram/Getty

ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કપ્તાનીમાં 10 મહિનામાં  બીજી ICC ટ્રોફી જીતી હતી

Pic Credit - PTI/Instagram/Getty

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલના બીજા દિવસે કેપ્ટન  રોહિત શર્માએ દુબઈમાં  ભારતની તાકાત બતાવી

Pic Credit - PTI/Instagram/Getty

કેપ્ટન રોહિત શર્માએ  વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાની સામે  ફોટોશૂટ કરાવ્યું 

Pic Credit - PTI/Instagram/Getty

આ ફોટોશૂટની ખાસિયત એ હતી કે રોહિત શર્માએ એક નહીં પરંતુ બે ટ્રોફી સાથે  ફોટો ક્લિક કરાવ્યો

Pic Credit - PTI/Instagram/Getty

ચેમ્પિયન્સ ટ્રોફીની સાથે રોહિત શર્માના હાથમાં  T20 વર્લ્ડ કપ ટ્રોફી પણ હતી, જે ટીમ ઈન્ડિયાએ ગયા વર્ષે રોહિત શર્માની કેપ્ટનશીપમાં જીતી હતી

Pic Credit - PTI/Instagram/Getty