10 માર્ચ 2025

ટીમ ઈન્ડિયાને  મળેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાણું છે?

8 ટીમો વચ્ચે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ ઈન્ડિયાએ જીતી હતી. ભારતીય ટીમે ટાઈટલ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું

Pic Credit - PTI/Instagram/Getty

ભારતીય ટીમે 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો. ચેમ્પિયન ટીમને  ICC દ્વારા ચમકતી ટ્રોફી આપવામાં આવી છે

Pic Credit - PTI/Instagram/Getty

ચેમ્પિયન્સ ટ્રોફી સોના, ચાંદી અને હીરાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે,  જે ચેમ્પિયન્સ ટ્રોફીને  ખૂબ જ આકર્ષક બનાવે છે

Pic Credit - PTI/Instagram/Getty

ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારતીય ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી અને ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યા

Pic Credit - PTI/Instagram/Getty

આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે કેએલ રાહુલે શેર કર્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

આ ફોટામાં કેએલ રાહુલે ટ્રોફીની આસપાસ પોતાની જર્સી અને ચેમ્પિયન્સ ટ્રોફી બ્લેઝર પણ રાખ્યું છે

Pic Credit - PTI/Instagram/Getty

આ ફોટામાં ચેમ્પિયન્સ ટ્રોફી જોઈને એવું લાગે છે કે  ટ્રોફીમાં કાણું છે. 

Pic Credit - PTI/Instagram/Getty

જોકે, ખરેખર એવું કંઈ નથી, રાહુલે સ્ટેડિયમની વચ્ચે ટ્રોફી મૂકીને ફોટો ક્લિક કર્યો છે. જેથી ટ્રોફી પર ખુલ્લા આકાશનો પડછાયો દેખાય છે, જે કાણું જેવો દેખાય છે

Pic Credit - PTI/Instagram/Getty