11 March 2025

હોલિકા દહનની રાતે કરો આ ઉપાય, ધનની થશે પ્રાપ્તિ

Pic credit - google

ફાગણ મહિનાની પૂનમના રાત્રે હોલિકા દહન કરવાની પરંપરા છે. એવું કહેવાય છે કે હોલિકા દહનની રાત ખૂબ જ દિવ્ય હોય છે અને તેમાં કેટલાક વિશેષ ઉપાયો ખૂબ જ ફાયદાકારક છે.

Pic credit - google

એવું માનવામાં આવે છે કે હોલિકા દહનમાં આ વસ્તુઓની આહુતી આપવામાં આવે તો તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.

Pic credit - google

ત્યારે ચાલો જાણીએ કયા એવા ઉપાય કરવાથી તમને શું લાભ થઈ શકે છે

Pic credit - google

1. સારા સ્વાસ્થ્ય માટે હોલિકા દહનમાં કાળા તલ ચઢાવો. આમ કરવાથી રોગો તમારા ઘરથી દૂર રહેશે.

Pic credit - google

2. આર્થિક લાભ માટે લીલી ઈલાયચી અને કપૂર અર્પણ કરવું, જેથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે

Pic credit - google

3. રોજગાર માટે હોલિકાની અગ્નિમાં ચંદન અર્પણ કરો. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે, નફામાં પણ વધારો થશે.

Pic credit - google

4. વૈવાહિક સમસ્યાઓથી રાહત મેળવવા માટે હોલિકામાં પીળા સરસવના દાણા ચઢાવો, વિવાહિત જીવનમાં મધુરતા આવશે

Pic credit - google

5. હોલિકા દહન પછી થોડી રાખ લો અને તેને કોઈ વાસણમાં સુરક્ષિત રીતે રાખો. મહત્વના કામ માટે નીકળતા પહેલા આ તિલક લગાવો.

Pic credit - google

6. તમે હોલિકા દહનની ભસ્મને પણ લાલ કપડામાં બાંધીને દરવાજા પર બાંધી શકો છો, આનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા નહીં પ્રવેશ કરે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષ શાસ્ત્ર અને માન્યતાઓના આધારે છે, આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - google