EDએ ફટકારી હતી શિલ્પા-રાજને નોટિસ, ED વિરુદ્ધ બંનેએ બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા, જાણો શું આખી વાત

Shilpa Shetty-Raj Kundra : શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ બોમ્બે હાઈકોર્ટમાં ED નોટિસને પડકારી છે. આ મામલો મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલો છે.

EDએ ફટકારી હતી શિલ્પા-રાજને નોટિસ, ED વિરુદ્ધ બંનેએ બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા, જાણો શું આખી વાત
Money Laundering Case raj kundra -shilpa shetty
Follow Us:
| Updated on: Oct 10, 2024 | 1:46 PM

Money Laundering Case : અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાએ એક કેસમાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલો મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિલ્પા અને તેના પતિ રાજ કુન્દ્રાના જુહુ હાઉસ અને ફાર્મ હાઉસ ખાલી કરવા માટે નોટિસ જાહેર કરી હતી, જેની સામે દંપતીએ બોમ્બે હાઈકોર્ટમાં EDને પડકાર્યા છે.

EDએ શિલ્પા-રાજને નોટિસ મોકલી હતી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કથિત ક્રિપ્ટો એસેટ પોન્ઝી સ્કીમ કેસમાં મુંબઈના પોશ જુહુ વિસ્તારમાં શિલ્પા-રાજની રહેણાંક મિલકત અને તેમના ફાર્મ હાઉસને અસ્થાયી રૂપે જપ્ત કરી હતી અને તેને ખાલી કરવા માટે નોટિસ આપી હતી.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

(Credit Source : @ANI)

અરજીમાં તેમના અધિકારો વિશે વાત કરી

રાજ કુન્દ્રા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમના અધિકારો વિશે વાત કરતા તેમણે કહ્યું છે કે, 27 સપ્ટેમ્બર, 2024ના રોજ EDએ 10 દિવસમાં મિલકત ખાલી કરવાની નોટિસ આપી છે. કુન્દ્રાએ કહ્યું છે કે ED પોતાની મનમાની કરીને કામ કરી રહી છે અને તેને તેના પરિવારના આશ્રયની સુરક્ષા આપવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બોલિવૂડ કપલ 2018 થી આ કેસમાં EDને સહકાર આપી રહ્યું છે અને તેમના દ્વારા મોકલવામાં આવેલા સમન્સનો જવાબ આપી રહ્યું છે.

આ આરોપ સાથે કપલનું નામ જોડાયેલું છે

આ કેસ 2018નો છે જ્યારે રાજ કુન્દ્રા બિટકોઈન પોન્ઝી સ્કીમ કૌભાંડને કારણે ED દ્વારા ઘેરાયેલા હતા. વર્ષ 2024માં EDએ શિલ્પા-રાજ વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમનો ફ્લેટ, બંગલો અને શેર જપ્ત કર્યા હતા. બોલિવૂડ દંપતી પર અન્ય સહ-આરોપીઓ સાથે બિટકોઈનના રૂપમાં રોકાણકારોને રૂપિયા 6 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે.

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">