આઈપીએલની 18મી સીઝન 22 માર્ચથી શરુ થઈ રહી છે

17 : March

Photo : Instagram

આ લીગમાં કુલ 10 ટીમ રમશે

17 : March

Photo : Instagram

આઈપીએલમાં સૌથી વધુ મેચ હારનારી ટીમ કઈ છે, જાણો

Photo : Instagram

દિલ્હી કેપિટલ્સના નામે સૌથી વધુ મેચ હારવાનો રેકોર્ડ છે

Photo : Instagram

દિલ્હી કેપિટલ્સની ટીમ કુલ 134 મેચ હારી છે

Photo : Instagram

બીજા નંબર પર પંજાબ કિંગ્સ છે. તે અત્યારસુધી કુલ 133 મેચ હારી છે

Photo : Instagram

આરસીબીની ટીમ ત્રીજા નંબર પર છે, કુલ 128 મેચ હારી

Photo : Instagram

કેકેઆર કુલ 117 મેચ હારી છે

Photo : Instagram

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 115 મેચ હારી છે.

Photo : Instagram

ચેન્નાઈ સુપર કિંગ્સે કુલ 98 મેચ હારી છે

Photo : Instagram