Madhuri Dixitની દેશી સ્ટાઈલ જોઈને ધડક્યા ચાહકોના દિલ, યુઝર્સએ કર્યા વખાણ

માધુરી દીક્ષિત આ દિવસોમાં રિયાલિટી શો ડાન્સ દીવાને જજ કરતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, હવે અભિનેત્રીએ તેના ચાહકો માટે ખાસ તસ્વીરો શેર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 7:24 PM
બોલિવૂડની ધક ધક ગર્લ એટલે કે માધુરી દીક્ષિત આજે પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. અભિનેત્રીની સુંદરતા અને નૃત્ય માટે  દરેક વ્યક્તિ પાગલ છે.

1 / 6
માધુરી ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે વાતચીત કરતી રહે છે.

2 / 6
તાજેતરમાં, અભિનેત્રીએ સુંદર સાડી પહેરીને ઇન્સ્ટાગ્રામ પર તેમના કેટલાક ફોટાઝ શેર કર્યા છે.

3 / 6
આ ફોટાઓમાં, અભિનેત્રીએ સંપૂર્ણપણે દેશી શૈલી કૈરી કરી છે.

4 / 6
તસ્વીરોમાં માધુરી ખુબસુરત લાગી રહી છે. આ ફોટા જોઈને ચાહકો તેના દીવાના બની ગયા છે.

5 / 6
અભિનેત્રીના ફોટા જોઈને ચાહકો જુદી જુદી રીતે કોમેન્ટ કરીને તેમના વખાણ કરી રહ્યા છે.

6 / 6
Follow Us:
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત

દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી

હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે

અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી

અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન

જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર

સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો

વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન

બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid

સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક

g clip-path="url(#clip0_868_265)">